શોધખોળ કરો

CBSE 10th, 12th Results 2023: વેબસાઇટથી લઇ ડિજિલોકર અને ઉમંગ એપ્લીકેશન સુધી, આ તમામ રીતે ચેક કરી શકાય છે રિઝલ્ટ

ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ નવીનતમ માહિતી માટે સમયાંતરે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહે

CBSE Board 10th, 12th Result 2023 Websites List:  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના 10મા અને 12માના પરિણામ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. આ અંગેની લેટેસ્ટ અપડેટ એ છે કે પરિણામ જાહેર થાય તે પહેલા પરિણામ જાહેર કરવાની તારીખ જાહેર કરવામાં આવશે. તેથી, ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ નવીનતમ માહિતી માટે સમયાંતરે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહે. અહીં અમે એવી પદ્ધતિઓ શેર કરી રહ્યા છીએ જેના દ્વારા પરિણામ જોઈ શકાય છે.

પરિણામ તપાસવા માટેની વેબસાઈટનું લિસ્ટ

તમે આમાંથી કોઈપણ વેબસાઈટ પરથી પરિણામ જોઈ શકો છો.

  • cbse.gov.in
  • results.cbse.nic.in
  • cbse.nic.in
  • results.nic.in
  • results.gov.in

વેબસાઇટ સિવાય, અહીંથી પરિણામ તપાસો

CBSE બોર્ડે કેટલીક મોબાઈલ એપ્લિકેશનની યાદી આપી છે જેના દ્વારા ઉમેદવારો માર્કશીટ અને પરિણામ સંબંધિત અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો ચકાસી શકે છે. આ કેટલીક મોબાઈલ એપ્લિકેશનના નામ છે.

  • DigiLocker
  • ઉમંગ
  • ડિજી રિઝલ્ટ્સ
  • એસએમએસ ઓર્ગેનાઇઝર એપ્લિકેશન
  • આ રીતે તમે ઑફલાઇન પરિણામ ચકાસી શકો છો

ઇન્ટરનેટ વિના પણ પરિણામો ચકાસી શકાય છે. આ માટે તમે SMS અને IVRS સુવિધાનો ઉપયોગ કરી શકો છો.

IVRS નંબર - આ એવી સુવિધા છે જેના દ્વારા ઉમેદવારો સત્તાવાર IVRS નંબરો પર કૉલ કરીને CBSE પરિણામ ચકાસી શકે છે. જો તમે દિલ્હીના છો તો 24300699 પર કૉલ કરો અને જો તમે દિલ્હીની બહાર છો તો 011 - 24600399 પર કૉલ કરો.

એસએમએસ સેવા - સીબીએસઈએ છેલ્લા કેટલાક સમયથી એસએમએસ સેવા બંધ કરી દીધી હતી. પરંતુ તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે જો સેવા શરૂ થાય છે, તો તેનો લાભ લેવા માટે, તમારે ફોન પરથી ટાઈપ કરવું પડશે - cbse10 (રોલ નંબર) (શાળા નંબર) (સેન્ટર નંબર) અને તેને 7738299899 પર મોકલો.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસીસ (પ્રિલિમિનરી) પરીક્ષા 2023 માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. ઉમેદવારો UPSC ની સત્તાવાર વેબસાઇટ upsconline.nic.in પર જઈને તેમનું UPSC CSE ઈ-એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સની પરીક્ષા 28 મેના રોજ ઑફલાઇન મોડમાં આયોજિત કરશે. પ્રિલિમ પરીક્ષાના બે પેપર હશે અને ઉમેદવારોએ હાજર થઈને બંને પેપરના કટઓફ ક્લિયર કરવાના રહેશે. આ વર્ષે ભારતીય વહીવટી સેવા (IAS)માં 1,105 અને ભારતીય વન સેવા (IFS)માં 150 જગ્યાઓ ભરવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Embed widget