શોધખોળ કરો

Sarkari Naukri: સરકારી ડૉક્ટર બનવા માંગો છો તો અહીંયા કરો અરજી, 10 ફેબ્રુઆરીથી શરૂ થશે અરજી પ્રક્રિયા

CGPSC Recruitment 2022: છત્તીસગઢ પબ્લિક સર્વિસ કમિશને (Chhattisgarh Public Service Commission) ડેન્ટલ સર્જનના પદ પર ભરતી બહાર પાડી છે.

CGPSC Recruitment 2022:  જો તમે ડેન્ટલ સર્જન બનવા માંગો છો, તો તમારા માટે આ એક સુવર્ણ તક છે. છત્તીસગઢ પબ્લિક સર્વિસ કમિશને ડેન્ટલ સર્જનની જગ્યા માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ માટે ઉમેદવારોને 11 માર્ચ 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પદો માટે અરજી કરવાની પ્રક્રિયા 10 ફેબ્રુઆરી 2022થી શરૂ થશે. જાહેર કરાયેલી સત્તાવાર નોટિફિકેશન અનુસાર, આ ખાલી જગ્યા દ્વારા કુલ 44 પદોની ભરતી કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આ પોસ્ટ્સ (CGPSC ડેન્ટલ સર્જન વેકેન્સી 2022) માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી BDS ડિગ્રી હોવી જોઈએ. ઉપરાંત, ઉમેદવારની નોંધણી સ્ટેટ ડેન્ટલ કાઉન્સિલમાં હોવી જોઈએ. આ ભરતી સંબંધિત વધુ માહિતી માટે, ઉમેદવારો બહાર પાડવામાં આવેલ સત્તાવાર નોટિફિકેશન ચકાસી શકે છે.

મહત્વપૂર્ણ તારીખો અહીં તપાસો

અરજીની શરૂઆતની તારીખ - 10 ફેબ્રુઆરી 2022

અરજી કરવાની છેલ્લી તારીખ - 11 માર્ચ 2022

વય મર્યાદા

આ જગ્યાઓ (CGPSC ભરતી 2022) માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી 32 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારોની ઉંમર 1 જાન્યુઆરી, 2022 થી ગણવામાં આવશે. તે જ સમયે, અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. લેખિત કસોટી અને ઇન્ટરવ્યુમાં મેળવેલા ગુણના આધારે અંતિમ પસંદગી કરવામાં આવશે. વધુ વિગતો માટે તમે સત્તાવાર નોટિફિકેશન જોઈ શકો છો.

આ પણ વાંચોઃ ભાજપ શાસિત આ રાજ્યમાં 15 ફેબ્રુઆરીથી ઉઠાવી લેવાશે Night Curfew, બોર્ડના વિદ્યાર્થીઓને કરવામાં આવી આ અપીલ

Surat: કોમ્પલેક્સમાં યુવક-યુવતીઓ શરીર સુખ માણવામાં હતાં વ્યસ્ત ને અચાનક...........

Lata Mangeshkar Death: આ મુસ્લિમ સુપરસ્ટારે હિંદુઓની જેમ બે હાથ જોડીને પગે નમન કરીને લતાજીને આપી શ્રદ્ધાંજલિ, શાહરૂખે હાથ ફેલાવી દુઆ માંગી

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget