શોધખોળ કરો

Sarkari Naukri 2022: DRDOએ 600 થી વધુ જગ્યા પર બહાર પાડી ભરતી, મળશે આટલો પગાર

વિજ્ઞાન અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે

DRDO Recruitment 2022, Sarkari Naukri:  વિજ્ઞાન અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) એ સાયન્ટિસ્ટ બીના પદ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ્સમાં રસ ધરાવતા તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rac.gov.in પર જઈને તેમનું અરજી ફોર્મ ભરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 29 જુલાઈ છે.

DRDO ભરતી 2022: ખાલી જગ્યાની વિગતો

 DRDO એ કુલ 630 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે.

સાયન્ટિસ્ટ B – 579 પોસ્ટ્સ, DST – 8 પોસ્ટ્સ, ADA – 43 પોસ્ટ્સ

શૈક્ષણિક લાયકાત

સાયન્ટિસ્ટ બી માટે અરજી કરનારા ઉમેદવારો પાસે એન્જિનિયરિંગ અથવા ટેક્નોલોજીમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. DST માટે અરજી કરનારાઓ પાસે બાયોટેકનોલોજી અથવા બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં BE અથવા BTech ડિગ્રી હોવી આવશ્યક છે. ADA ભરતી માટે ઉમેદવારો પાસે કેમિકલ એન્જિનિયરિંગ, પોલિમર એન્જિનિયરિંગ અથવા પોલિમર સાયન્સમાં BE અથવા BTech ડિગ્રી હોવી આવશ્યક છે.

વય મર્યાદા

વૈજ્ઞાનિક B ની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. ડીએસટીની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવી છે અને એડીએની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 30 વર્ષ નક્કી કરવામાં આવી છે.

અરજી ફી અને પગાર

આ પદો માટે અરજી કરનાર જનરલ કેટેગરી, EWS અને OBCના પુરૂષ ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 100 ચૂકવવા પડશે. જ્યારે SC, ST અને મહિલા ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. બીજી તરફ, જો આપણે પગાર વિશે વાત કરીએ તો પસંદ કરાયેલ ઉમેદવારોને દર મહિને 88000 રૂપિયાનો પગાર મળશે.

ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે?

GATE સ્કોર અથવા લેખિત પરીક્ષાના આધારે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે. તેના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 
SBIની મોટી જાહેરાત, 12 હજાર કર્મચારીઓની કરશે ભરતી, 250 નવી શાખાઓ ખોલવાની પણ યોજના
SBIની મોટી જાહેરાત, 12 હજાર કર્મચારીઓની કરશે ભરતી, 250 નવી શાખાઓ ખોલવાની પણ યોજના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Embed widget