શોધખોળ કરો

Exam 2022: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પોલીસે પરીક્ષા પહેલા કાતરથી કાપ્યા યુવતીઓના કપડાં, જાણો શું છે મામલો

રાજસ્થાનમાં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભરતપુરના પરીક્ષા કેન્દ્રો પર વિચિત્ર નજારો જોવા મળ્યો.

Exam: રાજસ્થાનમાં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભરતપુરના પરીક્ષા કેન્દ્રો પર વિચિત્ર નજારો જોવા મળ્યો. પરીક્ષા આપવા આવેલી છોકરીના કપડાં કાતરથી ફાડવામાં આવી હતી. પરીક્ષા આપવા આવેલી છોકરીઓએ આખી બાંયના કપડા પહેર્યા હતા અને કોપી પોકવા માટે બાય પર કાતર ફેરવવામાં આવી છે. ગાઇડલાઇન અંતર્ગત આમ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

છોકરીઓ રડી પડી

કપડાને આ રીતે ફાટતાં જોઈ ઘણી છોકરીઓ રડી પડી હતી. કેટલીક પરિણીતાઓ પર પરીક્ષા આપવા હતી. જેમેણે પહેરેલા મંગળસુત્ર, કાનના કુંડળ અને પગમાં પહેરેલા પાયલ પણ ઉતારવામાં આવ્યા હતા. એક છોકરી એક મિનિટ મોડી આવતાં પરીક્ષા કેન્દ્રમાં દાખલ થવા દેવાઈ નહોતી. એએસપી અનિલ મીણાએ જણાવ્યું, ભરતપુર જિલ્લામાં 3000 પરીક્ષાર્થી હતા. તમામ પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત હતો અને શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ.

કેવા કપડાં પહેરીને આવવાની હતી ગાઈડલાઈન

એએસપી અનિમ મીણાએ કહ્યું, ગાઇડલાઇન અંતર્ગત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. પુરુષ કે મહિલા પરીક્ષાર્ખથીને અડધી બાંયના ટી-શર્ટ, શર્ટ, સૂટ, સાડી, અડધી બાયનો કૂર્તો, બ્લાઉઝ, હવાઇ ચપ્પલ, વાળમાં સાધારણ રબર બેંડ લગાવીને આવવાની મંજૂરી હતી. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર પર મોબાઇલ, કેલ્ક્યુલેટર, બ્લૂટૂથ કે અન્ય ઈલેકટ્રોનિક ઉપકરણ, ઘડીયાળ, વીંટી, લોકેટ, ઘરેણા પણ લાવવાની મનાઇ હતી. જોકે કેટલાક પરીક્ષાર્થીએ ગાઇડલાઇનનું પાલન કર્યું નહોતું તેથી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ

Bank Results: NPA ઘટવાથી SBI ને રેકોર્ડ 9114 કરોડનો ફાયદો, BOB ને પણ થયો ફાયદો

India Bans Exports of Wheat: ઘઉંની વધતી કિંમતો વચ્ચે સરકારે લીધો મોટો ફેંસલો, જાણો વિગત

Monsoon 2022: ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે ચોમાસાને લઈ કરી મોટી આગાહી

Jacinda Ardern tests COVID-19 positive: ન્યૂઝીલેન્ડના પીએમ આવ્યા કોરોનીની ઝપેટમાં, જાણો શું કહ્યું

IPL 2022:  પંજાબ સામે આઉટ થયા બાદ કોહલીએ ભગવાનને કર્યો સવાલ, વાયરલ વીડિયોમાં જુઓ રિએકશન

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget