શોધખોળ કરો

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે આ વર્ષે 23 ટકા માર્ક્સ જ જોઈશે ? જાણો મોદી સરકારે કરી શું જાહેરાત ?

વાયરલ ખબર મુજબ, આ વખતે બોર્ડની પરીક્ષામાં પાસિંગ માર્ક 33 ટકાથી ઘટાડીને 23 ટકા કરી દેવામાં આવી છે. કોરોનાના કારણે પ્રભાવિત થયેલા અભ્યાસના કારણે વિદ્યાર્થીઓના હિતમાં આ ફેંસલો લેવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાં ઘણી ભ્રામક પણ હોય છે. હાલ ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાને લઈ પાસિંગ માર્કને લઈ એક આવી જ ખબર વાયરલ થઈ રહી છે. આ ખબરમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે બોર્ડ પરીક્ષામાં પાસિંગ માર્કસ હવે 33 ટકાથી ઘટાડીને 23 ટકા કરી દેવામાં આવ્યા છે. જેને લઈ સરકારે સ્પષ્ટતા કરી છે. વાયરલ ખબર મુજબ, આ વખતે બોર્ડની પરીક્ષામાં પાસિંગ માર્ક 33 ટકાથી ઘટાડીને 23 ટકા કરી દેવામાં આવી છે. કોરોનાના કારણે પ્રભાવિત થયેલા અભ્યાસના કારણે વિદ્યાર્થીઓના હિતમાં આ ફેંસલો લેવામાં આવ્યો છે. વર્ષ 2021 બોર્ડની પરીક્ષામાં હવે વિદ્યાર્થીઓ માત્ર 100માંથી 23 માર્ક લાવી જ પાસ થઈ શકશે. જોકે પીઆઈબી ફેક્ટ ચેકે આ ન્યૂઝ ફેક હોવાનું જણાવ્યું છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યું, દાવોઃ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 10મા અને 12મા બોર્ડની પરીક્ષામાં હવે પાસ થવા માટે 33 ટકાથી ઘટાડીને 23 ટકા કરી દેવામાં આવ્યા છે. આ દાવો ફેક છે. શિક્ષણ મંત્રાલયે આવી કોઈ જાહેરાત કરી નથી.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ શંકાસ્પદ સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો. ટીમ ઈન્ડિયાની ઐતિહાસિ જીતથી ગદગદ થયો આ ભારતીય ખેલાડી, વારાણસીમાં કાલ ભૈરવના કર્યા દર્શન Farewell Speech: ટ્રમ્પે કેપિટલ હિલ હુમલાની કરી નિંદા, નવા રાષ્ટ્રપતિ બાઇડેનને લઈ કહી આ વાત

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

Embed widget