શોધખોળ કરો

Government Jobs 2022: આ યુનિવર્સિટીમાં નીકળી પ્રોફેસરની ભરતી, જલદી કરો અરજી

Govt jobs 2022: શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વ વિદ્યાલય દ્વારા સંચાલિત આ ભરતી અભિયાન અંતર્ગત પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને મદદનીશ પ્રોફેસરની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

Shri Lal Bahadur Shastri National Sanskrit University Jobs 2022:  શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયે વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. જેના માટે રસ ધરાવતા ઉમેદવારો 06 જૂન સુધી અરજી કરી શકે છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 7મી મેથી શરૂ થઈ ગઈ છે. આ પોસ્ટ્સ માટે રસ ધરાવતા ઉમેદવારો શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયની સત્તાવાર વેબસાઇટ www.slbsrsv.ac.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોએ 13 જૂન સુધીમાં તમામ સંબંધિત દસ્તાવેજો સાથે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ પણ સબમિટ કરવાની રહેશે.

કઈ પોસ્ટ પર કરાશે ભરતી

શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વ વિદ્યાલય દ્વારા સંચાલિત આ ભરતી અભિયાન અંતર્ગત પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને મદદનીશ પ્રોફેસરની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

કેટલી અરજી ફી ભરવાની રહેશે

આ ભરતી અભિયાન માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફી તરીકે બે હજાર રૂપિયા ચૂકવવાના રહેશે. SC/ST/OBC/EWS શ્રેણીના ઉમેદવારો માટે અરજી ફી રૂ. એક હજાર રાખવામાં આવી છે.

આ રીતે કરો અરજી

  • સૌપ્રથમ ઉમેદવારો શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયની સત્તાવાર વેબસાઇટ www.slbsrsv.ac.in ની મુલાકાત લો.
  • તે પછી ઉમેદવાર હોમ પેજ પર વેકેન્સી ટેબ પર ક્લિક કરો.
  • હવે એપ્લાય લિંક પર ક્લિક કરો.
  • જે બાદ ઉમેદવારો પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
  • જે પછી ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવું પડશે.
  • આ પછી ઉમેદવારો અરજી ફી ચૂકવવી પડશે.
  • હવે અરજદારોએ માંગવામાં આવેલા દસ્તાવેજો અપલોડ કરવા પડશે.
  • તે પછી અરજી સબમિટ કરો
  • છેલ્લે, ઉમેદવારોએ ભરેલા અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લેવી જોઈએ અને તેને નોટિફિકેશનમાં આપેલા સરનામે મોકલવી જોઈએ.

પણ વાંચોઃ

New Toyota and Maruti Creta:  નવી ટોયોટા અને મારુતિ ક્રેટા 20 kmplથી વધુની આપશે માઇલેજ, જાણો કેવા હશે ફીચર્સ અને ક્યારે થશે લોન્ચ

India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ ? જાણો લેટેસ્ટ અપડેટ

ટાટાની Avinya કારના નામનો શું થાય છે અર્થ ? 30 મિનિટમાં થશે ફૂલ ચાર્જ ને દોડશે 500 કિમી

Coronavirus: રાયગઢની હોસ્ટેલમાં 64 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ, જાણો વિગત

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget