શોધખોળ કરો

Gujarat University: નવા વર્ષમાં વિદ્યાર્થીઓને લાગ્યો મોટો ઝટકો, જાણો ગુજરાત યુનવર્સિટીએ કઈ ફીમાં કર્યો તોતિંગ વધારો

અમદાવાદ: નવા વર્ષની શરૂઆતમાં જ વિદ્યાર્થીઓને ઝટકો લાગ્યો છે. ગુજરાત યુનવર્સિટીએ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશનની ફીમાં વધારો કર્યો છે. માર્કશીટ વેરિફિકેશનનાં 50 રૂપિયા ફીનાં 404 ફી કરાઈ છે.

અમદાવાદ: નવા વર્ષની શરૂઆતમાં જ વિદ્યાર્થીઓને ઝટકો લાગ્યો છે. ગુજરાત યુનવર્સિટીએ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશનની ફીમાં વધારો કર્યો છે. માર્કશીટ વેરિફિકેશનનાં 50 રૂપિયા ફીનાં 404 ફી કરાઈ છે. ડિગ્રી વેરિફિકેશનનાં 200નાં 554 ફી કરાઈ છે. ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન અને સીલ કવરનાં 500 નાં 736 કરાયા છે. માઇગ્રેશન સર્ટીફીકેટનાં 110 રૂપિયાનાં 452 કરાયા છે. પ્રિવિઝનલ સર્ટીફીકેટનાં 200નાં 436 કરાયા છે. પહેલા વિદ્યાથીઓને 1500 નો ખર્ચ થતો જે હવે 4500 સુધી પહોંચી જશે. તો બીજી તરફ Nsui દ્વારા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખીને તથા CMO ઓફીસમા ફી વધારા મુદ્દે વહાટ્સએપ નંબર પર ફરિયાદ કરાઈ છે.

NTROમાં આ જગ્યા માટે બમ્પર ભરતી બહાર પડી

NTRO Jobs 2023: નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન 180 થી વધુ જગ્યાઓ પર ભરતી કરી છે. આ ભરતી માટે ઉમેદવારો માટે અરજીની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે .પસંદ કરેલ ઉમેદવારને 7 થી 10ના સ્લેબ હેઠળ પગાર આપવામાં આવશે.

NTRO Recruitment 2023:

એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂકેલા યુવાનો માટે સારા સમાચાર છે. NTRO એ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ સંસ્થામાં 182 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારે સત્તાવાર સાઇટની મુલાકાત લઈને અરજી કરવાની રહેશે. ભરતી માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે 21 જાન્યુઆરી સુધી ચાલશે.

આ ભરતી અભિયાન NTROમાં કુલ 182 જગ્યાઓ પર ભરતી કરશે. જેમાં ટેકનિકલ આસિસ્ટન્ટની 160 જગ્યાઓ અને એવિએટર-2ની 22 જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર માન્ય સંસ્થામાંથી એન્જિનિયરિંગમાં અનુસ્નાતક હોવો જોઈએ

વય મર્યાદા : 

આ ભરતી માટે અરજી કરનાર સામાન્ય કેટેગરીના ઉમેદવારોની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.

પસંદગીની પ્રક્રિયા : 

આ પોસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષા 400 ગુણની રહેશે. ઉમેદવારને પરીક્ષા માટે 150 મિનિટ આપવામાં આવશે, ઉમેદવારને દરેક સાચા જવાબ માટે 2 ગુણ આપવામાં આવશે, જ્યારે ખોટા જવાબ માટે 0.5 ગુણ કાપવામાં આવશે.

અરજી ફી ભરવાની રહેશે :

ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ફી ચૂકવવાની રહેશે. આ ભરતી માટે અરજી કરનાર જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ 500 ચૂકવવાના રહેશે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને સરકાર તરફથી અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ રીતે અરજી કરો :

નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની આ ભરતી ડ્રાઈવ માટે અરજી કરવા માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ ntro.gov.in પર જઈને 21 જાન્યુઆરી 2023 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. વધુ વિગતો માટે ઉમેદવારો અધિકૃત વેબસાઇટ તપાસી શકે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Embed widget