શોધખોળ કરો

Exam: CA પરીક્ષાને અંગે આવ્યુ મહત્વનુ અપડેટ, અહીં જુઓ ICAI CA May 2023 માટેની ડિટેલ્સ....

ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા એક જરૂરી નૉટિસ જાહેર કરવામાં આવી છે, આ નૉટિસ એ ઉમેદવારો માટે છે,  જેમને ઇન્ટરમીડિએટ કોર્સ માટે અરજી કરી હતી.

CA Inter May 2023 Exams: ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા એક જરૂરી નૉટિસ જાહેર કરવામાં આવી છે, આ નૉટિસ એ ઉમેદવારો માટે છે,  જેમને ઇન્ટરમીડિએટ કોર્સ માટે અરજી કરી હતી. આ નૉટિસ આઇસીએઆઇ સીએ મે 2023 પરીક્ષા (ICAI CA May 2023 Exam) માટે જાહેર કરવામાં આવી છે. જેને ઉમેદવાર ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાની અધિકારિક સાઇટ icai.org પર જઇને ચેક કરી શકો છો. 

આ નૉટિસ અનુસાર, સંસ્થાએ તે ઉમેદવારોને છૂટ આપી છે, જેમને સ્નાતકની ફાઇનલ વર્ષમાં પરિણામની જાહેરાત ના થવાના કારમે સીએ મે 2023 પરીક્ષા માટે 31 જુલાઇ 2022 સુધી પોતાના રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જાહેર કરવામાં આવેલી નૉટિસ અનુસાર એવા તમામ ઉમેદવારોને મે 2023 ઇન્ટરમીડિએટ કોર્સની પરીક્ષા ફોર્મને ભરવાથી પૂર્વ વિનિમયન 28Fના ઉપ વિનિમય (4)માં પ્રદાન કરવામાં આવેલા ઓછામાં ઓછા માર્ક્સ સાથે સ્નાતક પરીક્ષા પાસ થવાનુ પ્રમાણ રજૂ કરવુ પડશે. આવુ કરવુ ખુબ જરૂરી છે. આવા ઉમેદવારોને આઇસીઆઇટીએસએસ પુરુ કર્યા બાદ 1 ઓક્ટોબર 2022 કે પછી તેનાથી પૂર્વ પોતાનુ પ્રેક્ટિકલ શરૂ કરવુ પડશે અને પછી મે 2023 ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં સામેલ થવુ પડશે. 

ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાએ સીએ ફાઉન્ડેશન જૂન પરીક્ષા 2022 (CA Foundation June Exam 2022)નુ રિઝલ્ટ 10 જુલાઇ 2022 એ જાહેર કરવામાં આવ્યુ હતુ. ફાઉન્ડેશન કોર્સ માટે પરીક્ષા 24, 26, 28 અને 30 જૂન 2022 એ કરવામાં આવી હતી, આ પરીક્ષા દેશભરમાં બનાવવામાં આવેલા પરીક્ષા કેન્દ્રો પર આયોજિત થઇ હતી, જ્યારે મે 2022માં આયોજિત થયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઇન્ટરમીડિએટ પરીક્ષાનુ રિઝલ્ટ 21 જુલાઇ 2022 એ જાહેર કરવામાં આવ્યુ હતુ. 

આ રીતે ચેક કરો નૉટિસ -

સ્ટેપ 1: સૌથી પહેલા ઉમેદવાર ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્ન્ટ્સ ઓફ ઇન્ડિયાની અધિકારિક સાઇટ icai.org પર જાય. 
સ્ટેપ 2: આ પછી ઉમેદવાર હોમ પેજ પર દેખાઇ રહેલી એનાઉન્સમેન્ટ ટેબ પર ક્લિક કરે.
સ્ટેપ 3: હવે ઉમેદવારની સામે સંબંધિત નૉટિસની લિન્ક આવી જશે.
સ્ટેપ 4: ઉમેદવાર આ લિન્ક પર ક્લિક કરે અને નૉટિસને ડાઉનલૉડ કરી લે.

આ પણ વાંચો.......... 

જનતા પર વધુ એક મોંઘવારીનો માર, અમૂલ બાદ બરોડા ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો

India Coronavirus Case : દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ઘટીને થયો એક લાખથી ઓછો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ

NTPC Recruitment 2022: આસિસ્ટન્ટ ઓફિસર માટે ભરતીની જાહેરાત, 1.20 લાખ રૂપિયા સુધી મળશે પગાર

CRIME NEWS: વડોદરામાં નરાધમ પિતાએ 16 વર્ષની પુત્રી પર 3 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ, આખરે માતાએ...

Russia: પુતિનના જમણા હાથ એલેકઝાન્ડરની પુત્રીની હત્યા મામલે સામે આવ્યું યુક્રેનનું નામ, જાણો શું છે કનેકશન

Astrology Remedies: 17 સપ્ટેમ્બર સુધી આ રાશિના લોકોને કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો, રહો સતર્ક

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂબંધી, માત્ર બચ્યો દંભ?
Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
Embed widget