શોધખોળ કરો

ICAI CA Result 2021: સુરતની રાધિકા બેરીવાલા બની CA ટોપર, જાણો બીજા અને ત્રીજા સ્થાને કોણ રહ્યું ?

ICAI CA Result 2021: . ICAIએ CA ફાઇનલ પરિણામની જાહેરાત કરતી વખતે, સંસ્થાએ ટોચના ત્રણ રેન્ક ધારકોની પણ જાહેરાત કરી છે.

ICAI CA Result 2021: ડિસેમ્બર 2021ની ICAI CA ફાઇનલ અને ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે સીએ ફાઈનલના નવા કોર્સમાંથી 95,213 અને સીએ ફાઈનલના જૂના કોર્સમાંથી 32,888 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.. ICAI CA ફાઇનલ પરિણામની જાહેરાત કરતી વખતે સંસ્થાએ ટોચના ત્રણ રેન્ક ધારકોની પણ જાહેરાત કરી છે. 

આ રહ્યો ટોપ-3 રેન્કર્સ

ICAI CA ફાઈનલ ડિસેમ્બર 2021ની મેરિટ લિસ્ટ મુજબ, સુરતની રાધિકા ચૌથમલ બેરીવાલાએ 80 ટકા માર્ક્સ સાથે ટોપ કર્યું છે. ICAI CA ફાઈનલ નવા કોર્સના બીજા અને ત્રીજા ક્રમના ધારકો યુપી ખતૌલીના નીતિન જૈન અને ચેન્નાઈના નિવેદિતા એન છે.  નીતિન જૈને 79 ટકા માર્ક્સ મેળવ્યા છે, જ્યારે નિવેદિતાએ  78 ટકા માર્ક્સ મેળવ્યા છે.

ક્યાં જોઈ શકાય છે પરિણામ

 ICAI દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, વિદ્યાર્થીઓ caresults.icai.org, icai.nic.in, icai.org, icaiexam.icai.org પર તેમના પરિણામો ચકાસી શકે છે. પરિણામ તમામ વેબસાઈટ પર એક સાથે જાહેર કરવામાં આવ્યું છે. ICAI પરિણામની સાથે વિદ્યાર્થીઓનું સ્કોર કાર્ડ પણ બહાર પાડવામાં આવ્યું છે. ICAI એ બે દિવસ પહેલા CA પરિણામ 2022 ની તારીખ વિશે જાણકારી આપી હતી.

પરિણામ કેવી રીતે જાણશો

વિદ્યાર્થીઓએ નોંધ લેવી જોઈએ કે તેમનું CA ફાઈનલ અથવા ફાઉન્ડેશન સ્કોર કાર્ડ મેળવવા માટે તેઓએ ઉપરોક્ત કોઈપણ વેબસાઇટની મુલાકાત લીધા પછી પરિણામ વિભાગમાં જવું પડશે જ્યાં તેમના સંબંધિત અભ્યાસક્રમના પરિણામની લિંક એક્ટિવ કરવામાં આવી છે. આ લિંક પર ક્લિક કરીને વિદ્યાર્થીઓ ICAI CA પરિણામ 2022 પેજ પર જઈને જોઈ શકશ.,અહીં તેઓએ તેમનો રોલ નંબર ભરીને સબમિટ કરવાનો રહેશે.

આ પછી વિદ્યાર્થીઓ તેમના CA પરિણામ 2022 અને સ્કોર કાર્ડ સ્ક્રીન પર જોઈ શકશે. જેની પ્રિન્ટ લીધા પછી વિદ્યાર્થીઓએ તેની સોફ્ટ કોપી પણ સાચવવી જોઈએ. ઉપરાંત તમારો રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ હાથમાં રાખો. જેમણે ઈ-મેલ પર તેમના પરિણામ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓને પરિણામ ઓનલાઈન ઉપલબ્ધ થયા બાદ સંબંધિત ઈ-મેલ પર મોકલવામાં આવશે.

આ પણ વાંચોઃ ICAI  CA Result: સુરતની વિદ્યાર્થીની સીએ ફાઇનલમાં દેશમાં આવી પ્રથમ ક્રમે, બનાવ્યો આ રેકોર્ડ

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર

Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક

Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો

Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો

Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો

Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ

Embed widget