શોધખોળ કરો

Railway Jobs: રેલવેમાં નોકરી ઇચ્છતા હો તો આ તારીખ સુધીમાં કરી દો અપ્લાય, જાણો લાયકાત અને એઝ લિમિટ

Northern Railway Recruitment 2023: રેલ્વેમાં નોકરી શોધી રહ્યાં છો અને એન્જિનિયરિંગની સાથે આ લાયકાત ધરાવો છો, તો તમે સિનિયર ટેકનિકલ એસોસિએટની પોસ્ટ માટે અરજી કરી શકો છો. મહત્વપૂર્ણ વિગતો જાણો

Northern Railway Recruitment 2023 Registration Underway: ઉત્તર રેલ્વેએ વરિષ્ઠ ટેકનિકલ એસોસિયેટના પદ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ માંગાવવામાં આવી છે. નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે અને જો તમને પણ રસ હોય તો છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં ફોર્મ અપ્લાય કરી દો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ  28 ઓગસ્ટ 2023 છે. ભરતી માટે  સંબંધિત મહત્વપૂર્ણ વિગતો જાણો.

આ વેબસાઇટ પરથી કરો અપ્લાય

આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, તમારે ઉત્તર રેલવેની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવી પડશે, જેનું સરનામું છે –nr.indianrailways.gov.in. સિનિયર ટેકનિકલ એસોસિયેટની પોસ્ટ માટે આ વેબસાઇટ પરથી જ અરજી કરી શકાય છે. નોટિસ જોવા માટે તમારે આ વેબસાઈટની પણ મુલાકાત લેવી પડશે.      

અપ્લાય કરવા માટેની લાયકાત શું છે

સિનિયર ટેકનિકલ એસોસિએટની પોસ્ટ માટે ઉમેદવારે સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને સિગ્નલ અને ટેલિકોમમાં સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. આ સિવાય અન્ય લાયકાત પણ છે જે તમે વેબસાઈટ પર જઈને જોઈ શકો છો. અભ્યાસ ઉપરાંત, ઉમેદવાર પાસે GATE સ્કોર પણ હોવો જોઈએ જે 2019 થી 2023 વચ્ચે અરજી કરી શકાય. આ પોસ્ટ માટે વય મર્યાદા 20 થી 34 વર્ષ છે. અનામન વર્ગને વયમાં છૂટછાટ મળશે.

ખાલી જગ્યા માટેની વિગત

        કુલ પોસ્ટ્સ – 93

  • STA (સિવિલ): 60 પોસ્ટ્સ
  • STA (ઇલેક્ટ્રિકલ): 20 પોસ્ટ્સ
  • STA (સિગ્નલ અને ટેલિકોમ): 13 જગ્યાઓ

કેવી રીતે થશે પસંદગી

ઉમેદવારોને દસ્તાવેજોની ચકાસણી અને GATE સ્કોરના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. એપ્લિકેશન ફી 100 રૂપિયા છે. જો આપણે સેલેરીની વાત કરીએ તો પોસ્ટ મુજબ રહેશે. જેમકે ઉ દાહરણ તરીકે, Z વર્ગ માટે 32 હજાર રૂપિયા, Y વર્ગ માટે 34 હજાર રૂપિયા અને X વર્ગ માટે 37 હજાર રૂપિયા પગાર હશે.                

આ પણ વાંચો

Gujarat Rain: ડભોઈ, વાઘોડિયામાં વરસાદ, ખેતીપાકને મળશે જીવતદાન

Pakistan Bus Fire News: પાકિસ્તાનમાં બસમાં લાગી આગ, 35 લોકોના દર્દનાક મોત

Rajkot: કરોડપતિ પરિવારની મહિલાએ હોસ્પિટલ જઈ ડોક્ટરને કહ્યું, મારે કિડની વેચવી છે, શું કિમત આવે ? મામલો જાણીને ચોંકી જશો

SSC Exam: સ્ટાફ સિલેક્શન કમિશને જાહેર કર્યુ એસએસસી પરીક્ષાનું કેલેન્ડર, આ રીતે કરો ચેક

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget