શોધખોળ કરો

India Post એ 30 હજારથી વધુ પદ માટે બહાર પાડી ભરતી, 10 પાસને પણ મળશે નોકરી

આ ભરતીઓ ઈન્ડિયા પોસ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે

India Post GDS Recruitment 2023 Registration:  ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ માટે બમ્પર ભરતી બહાર પાડી છે.  આ ભરતીઓ ઈન્ડિયા પોસ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત 30 હજારથી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. આ ખાલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા અને અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ નિયત ફોર્મેટમાં ફોર્મ ભરવાનું રહેશે. રજીસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2023 છે. છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરો. અરજી કરતા પહેલા આ ભરતીઓ સંબંધિત મહત્વપૂર્ણ વિગતો અહીં વાંચો.

આ વેબસાઈટ પરથી ફોર્મ ભરો

ઈન્ડિયા પોસ્ટની આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ indiapostgdsonline.gov.in. ની મુલાકાત લેવી પડશે. આ સિવાય અન્ય કોઈ માધ્યમથી અરજી કરશો નહીં. આ અરજીઓમાં સુધારવા માટે તારીખ 24 થી 26 ઓગસ્ટ 2023 નક્કી કરવામાં આવી છે. આ દરમિયાન તમારી અરજીઓમાં સુધારો કરી શકશો.

આટલી જગ્યાઓ ભરવામાં આવશે

આ ભરતી અભિયાન દ્વારા કુલ 30041 જગ્યાઓ ભરવામાં આવશે. 18 થી 40 વર્ષની વચ્ચેના ઉમેદવારો તેમના માટે અરજી કરવા પાત્ર છે. જ્યાં સુધી અરજી ફીનો સંબંધ છે, આ પદો માટેના ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. એસસી, એસટી કેટેગરી, મહિલા ઉમેદવારો અને ટ્રાન્સ વિમેન્સને ફી ચૂકવવાની જરૂર નથી.

શૈક્ષણિક લાયકાત શું છે

આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 10મું પાસ કરેલ હોવું જરૂરી છે. તેની પાસે દસમા ધોરણમાં ગણિત અને અંગ્રેજી વિષયો હોવા જરૂરી છે. આ સાથે ઉમેદવારે માધ્યમિક ધોરણ સુધી ત્યાંની સ્થાનિક ભાષાનો અભ્યાસ કર્યો હોવો જરૂરી છે.

આ રીતે અરજી કરો

-અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ એટલે કે indiapostgdsonline.gov.in ની મુલાકાત લો.

-અહીં હોમપેજ પર Registration Link આપવામાં આવશે, તેના પર ક્લિક કરો.

-આમ કર્યા પછી જે પેજ ખુલે છે તેના પર રજીસ્ટ્રર કરો અને એપ્લિકેશન ભરો.

-હવે ફી ચૂકવો અને તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

-હવે ફોર્મ સબમિટ કરો.                                                                                

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા

Embed widget