શોધખોળ કરો

Job: ભારતીય સૈન્યમાં ઓફિસર બનવાની તક, 217000 મળશે પગાર

સેનાએ આ માટે અરજીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ટેરિટોરિયલ આર્મીના અધિકારીઓની ભરતી કરવામાં આવશે

Indian Army Recruitment 2024: જો તમે કમ્પ્યુટરના સારા જાણકાર છો તો ભારતીય સેનામાં અધિકારીની નોકરી મેળવવાની તક છે. ભારતીય સેનાએ ટેરિટોરિયલ આર્મી દ્વારા ઓફિસર પોસ્ટ્સ માટે ભરતી જાહેર કરી છે. જો તમારી પાસે આ પોસ્ટ્સ સંબંધિત લાયકાત છે તો તમે ટેરિટોરિયલ આર્મીની સત્તાવાર વેબસાઇટ jointerritorialarmy.gov.in પર જઈને અરજી કરી શકો છો. સેનાએ આ માટે અરજીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ટેરિટોરિયલ આર્મીના અધિકારીઓની ભરતી કરવામાં આવશે. કોઈપણ ઉમેદવાર જે આર્મીમાં ઓફિસર બનવા ઈચ્છે છે તે 12 સપ્ટેમ્બર કે તે પહેલા અરજી કરી શકે છે. જો તમે આ પોસ્ટ્સ માટે અરજી કરી રહ્યા છો તો નીચે આપેલા મુદ્દાઓને ધ્યાનથી વાંચો.

અરજી કરવા માટે વય મર્યાદા

જે લોકો ભારતીય સેના હેઠળ ટેરિટોરિયલ આર્મીની આ ભરતી માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે, તેમની વય મર્યાદા 18 વર્ષથી 42 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

ટેરિટોરિયલ આર્મી માટે અરજી કરવાની પાત્રતા

ટેરિટોરિયલ આર્મીની આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સાયબર સિક્યોરિટી/કમ્પ્યુટર સાયન્સની ડિગ્રી હોવી આવશ્યક છે.

સેલેરી

ટેરિટોરિયલ આર્મીની આ ભરતી દ્વારા આ પોસ્ટ્સ માટે પસંદ કરાયેલા કોઈપણ ઉમેદવાર નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર પગાર પગાર આપવામાં આવશે. નોટિફિકેશન જોવા માટે અહી ક્લિક કરો.

નોકરી માટે અરજી કરવા માટે અહીં ક્લિક કરો

ટેરિટોરિયલ આર્મીમાં આ રીતે સિલેક્શન થશે

ટેરિટોરિયલ આર્મીની આ જગ્યાઓ માટે અરજી કરનાર કોઈપણ ઉમેદવારની પસંદગી દસ્તાવેજોની ચકાસણી, લેખિત પરીક્ષા, પ્રેક્ટિકલ ટેસ્ટ અને ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. ઉમેદવારોએ પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે. આ પછી સાયબર સુરક્ષા અને સાયબર લો જેવા વિષયોને આવરી લેતી લેખિત પરીક્ષા થશે. આ પાસ કર્યા પછી તમારે પ્રેક્ટિકલ પરીક્ષા આપવી પડશે. તમારે પછીથી ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું પડશે.

 ભારતીય વાયુસેના (IAF) માં નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનો માટે આ એક શ્રેષ્ઠ તક છે. આ માટે એરફોર્સે ગ્રુપ 'સી' સિવિલિયનના પદો માટે ભરતી બહાર પાડી છે. વાયુસેનામાં કામ કરવા ઇચ્છતા અને લાયક ઉમેદવારો ભારતીય વાયુસેના (Indian Air Force)ની અધિકૃત વેબસાઇટ, indianairforce.nic.in પર જઈને અરજી કરી શકે છે. આ માટે એરફોર્સે અરજીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

આ પણ વાંચોઃ

ઇન્ડિયન એરફોર્સમાં બહાર પડી ભરતી, 10 અને 12 પાસ માટે શાનદાર અવસર, આટલો મળશે પગાર

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session Live: વિપક્ષના ભારે હોબાળા બાદ લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત, Sir પર ચર્ચાની માંગ
Parliament Winter Session Live: વિપક્ષના ભારે હોબાળા બાદ લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત, Sir પર ચર્ચાની માંગ
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
Advertisement

વિડિઓઝ

Ahmedabad Accident News: અમદાવાદમાં રફતારના રાક્ષસે લીધો વધુ એકનો જીવ
Parliament Winter Session: સંસદના શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન
Hun To Bolish | હું તો બોલીશ |આરોપીઓને કોનો આશરો ?
Hun To Bolish | હું તો બોલીશ | મોતના ઢાંકણા કોનું પાપ ?
SIR Phase 2 exercise: SIRની કામગીરીની સમયમર્યાદા લંબાવાઈ, 11 ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે ફોર્મ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session Live: વિપક્ષના ભારે હોબાળા બાદ લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત, Sir પર ચર્ચાની માંગ
Parliament Winter Session Live: વિપક્ષના ભારે હોબાળા બાદ લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત, Sir પર ચર્ચાની માંગ
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે? એક જ ક્લિકમાં જાણો
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Cyclone Ditwah: શ્રીલંકામાં તોફાન 'દિતવાહે' મચાવી તબાહી, અત્યાર સુધી 123નાં મોત, ભારતે કરી મદદ
Cyclone Ditwah: શ્રીલંકામાં તોફાન 'દિતવાહે' મચાવી તબાહી, અત્યાર સુધી 123નાં મોત, ભારતે કરી મદદ
Winter Session: સિગારેટ, ગુટખા-પાન મસાલા પર ટેક્સ માટે બે નવા બિલ, 40 ટકા થશે GST
Winter Session: સિગારેટ, ગુટખા-પાન મસાલા પર ટેક્સ માટે બે નવા બિલ, 40 ટકા થશે GST
IBPS RRB ક્લાર્ક પરીક્ષા 2025 માટે એડમિટ કાર્ડ જાહેર, આ લિંક પરથી કરો ચેક
IBPS RRB ક્લાર્ક પરીક્ષા 2025 માટે એડમિટ કાર્ડ જાહેર, આ લિંક પરથી કરો ચેક
Embed widget