શોધખોળ કરો

Indian Oil Jobs 2022: ઈન્ડિયન ઓઇલમાં જૂનિયર ઓપરેટરની નીકળી બંપર ભરતી, આજે જ કરો અરજી

Jobs 2022: ઈન્ડિયન ઓઈલે જૂનિયર ઓપરેટરની જગ્યાઓ પર ભરતી જાહેર કરી છે. જેના માટે ઉમેદવારો આઈઓસીએલ iocl.com ઓફિશિયલ સાઈટ પર જઈને અરજી કરી શકે છે.

Indian Oil Recruitment 2022:  જો તમે નોકરી શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારી નોકરી વિશે છે. ઈન્ડિયન ઓઈલે જૂનિયર ઓપરેટરની જગ્યાઓ પર ભરતી જાહેર કરી છે. જેના માટે ઉમેદવારો આઈઓસીએલ iocl.com ઓફિશિયલ સાઈટ પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા 30થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. જેના માટે ઉમેદવારો 29 જુલાઈ સુધી અરજી કરી શકે છે.

આ રહી ખાલી જગ્યાની વિગતો

આ ભરતી અભિયાન દ્વારા જુનિયર ઓપરેટરની 39 જગ્યાઓ ભરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી ઝુંબેશ માટે અરજી કરવા માટે, જનરલ, ઇડબ્લ્યુએસ અને ઓબીસી ઉમેદવારોએ ઓછામાં ઓછા 45% ગુણ સાથે ઉચ્ચતર માધ્યમિક (ધોરણ 12) પાસ કર્યું હોવું આવશ્યક છે. તે જ સમયે, sc/st એસ.ટી.ના ઉમેદવારોએ 40% સાથે પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. અરજદાર પાસે પ્રાદેશિક પરિવહન સત્તા દ્વારા જારી કરાયેલ માન્ય ભારે વાહન ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે.

વય-મર્યાદા

આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારની વયમર્યાદા 18 વર્ષથી 26 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને કૌશલ્ય કાર્યક્ષમતા શારીરિક કસોટીના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષા ઉદ્દેશ્ય પ્રશ્નોની હશે અને તેમાં 100 પ્રશ્નો હશે અને પરીક્ષાનો સમયગાળો 90 મિનિટનો રહેશે.

પરીક્ષા ક્યારે યોજાશે?

લેખિત પરીક્ષા 21 ઓગસ્ટ, 2022 ના રોજ લેવામાં આવશે. 

પરીક્ષા ફી

આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે. સામાન્ય, ઇડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ ભરતી માટે 150 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે.

2050 સુધીમાં દરિયામાં માછલીથી વધારે હશે પ્લાસ્ટિક

વર્તમાન સમયમાં આખું વિશ્વ આધુનિકતા તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે દુનિયાભરમાં પ્લાસ્ટિકના ઝડપી ઉપયોગથી એક દિવસ પૃથ્વી પર જોવા મળતી અમુક પ્રજાતિઓનો અંત આવી શકે છે. હાલ તો દુનિયાભરમાં પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. તેના કારણે દરરોજ હજારો ટન પ્લાસ્ટિકનો કચરો બહાર આવી રહ્યો છે. ભારતમાં 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આવી સ્થિતિમાં, સંયુક્ત રાષ્ટ્રએ પ્લાસ્ટિક વિશે ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે 2050 સુધીમાં દરિયામાં માછલીઓની સંખ્યા કરતા પ્લાસ્ટિકની માત્રા વધારે હશે. સમગ્ર વિશ્વમાં ઉત્પન્ન થતા પ્લાસ્ટિકના કચરાને સંપૂર્ણપણે રિસાયકલ કરવામાં આવી રહ્યો નથી. આવી સ્થિતિમાં મોટા ભાગની જગ્યાએ દરિયામાં પ્લાસ્ટિકનો કચરો ઠાલવવામાં આવતો હોવાને કારણે દરિયામાં પ્લાસ્ટિક પ્રદૂષણનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.

પ્લાસ્ટિકથી ઘટી રહી છે દરિયાઈ જીવસૃષ્ટિની સંખ્યા

દરિયામાં પ્રદૂષણ વધવાને કારણે દર વર્ષે દરિયામાં જોવા મળતા જીવસૃષ્ટિની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. આ જ કારણે સંયુક્ત રાષ્ટ્રએ દરિયામાં પ્લાસ્ટિકના કચરાથી થતા પ્લાસ્ટિકના ઉપયોગ અને પ્રદૂષણને ઘટાડવાની ચેતવણી આપતા કહ્યું છે કે 2050 સુધીમાં દરિયામાં માછલીઓ કરતા પ્લાસ્ટિક વધુ હશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget