શોધખોળ કરો

Indian Railway Jobs 2022: ભારતીય રેલ્વેમાં નોકરી શોધનારાઓ માટે સુવર્ણ તક, આજે જ અરજી કરો

આ ભરતી અભિયાન દ્વારા 21 જગ્યાઓ ભરવામાં આવશે.

​Railway Recruitment 2022: જો તમે ભારતીય રેલ્વેમાં નોકરી કરવા ઇચ્છુક છો, તો આ સમાચાર તમારા માટે છે. દક્ષિણ પૂર્વ રેલવે (South Eastern Railway)​ના ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કરવામાં આવી રહી છે. આ ભરતી માટે લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. તેઓએ ફક્ત RRC દક્ષિણ પૂર્વ રેલવેની સત્તાવાર સાઇટ rrcser.co.in પર જવાની જરૂર છે. નોંધણીની પ્રક્રિયા 3 જાન્યુઆરીથી શરૂ થઈ હતી, જે 2 ફેબ્રુઆરી, 2022 સુધી ચાલશે. આ ભરતી અભિયાન દ્વારા 21 જગ્યાઓ ભરવામાં આવશે.

ઉત્તર પૂર્વી રાજ્યો, સિક્કિમ, જમ્મુ અને કાશ્મીર, લાહૌલ અને સ્પીતિ જિલ્લા અને હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના પાંગી પેટા વિભાગ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપના રહેવાસીઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ફેબ્રુઆરી 11, 2022 છે. ઉમેદવારો (અરજદાર) સત્તાવાર સાઇટની મુલાકાત લઈને ભરતી સંબંધિત તમામ માહિતી મેળવી શકો છો.

વય શ્રેણી

સૂચના અનુસાર, 01 જાન્યુઆરી, 2022 ના રોજ ઉમેદવારની વય મર્યાદા 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

પસંદગી રેલ્વેની યોગ્ય રીતે રચાયેલી ભરતી સમિતિ દ્વારા પ્રમાણપત્ર (રમત અને શૈક્ષણિક) ચકાસણી પછી સ્પોર્ટ્સ ટ્રેલ્સમાં પ્રદર્શનના આધારે કરવામાં આવશે.

પરીક્ષા ફી

UR/OBC માટે પરીક્ષા ફી ₹500/- છે અને SC/ST/PwD શ્રેણીના ઉમેદવારો માટે પરીક્ષા ફી ₹250/- છે. બેંક ડ્રાફ્ટ/આઈપીઓ FA અને CAO, સાઉથ ઈસ્ટર્ન રેલ્વે, ગાર્ડન રીચ-700043ની તરફેણમાં જારી કરવા જોઈએ, જે GPO/કોલકાતા ખાતે ચૂકવવાપાત્ર છે.

NEET PG 2022 નું રજીસ્ટ્રેશન શરૂ, પરીક્ષાનું સમયપત્રક જાણવા અહીં ક્લિક કરો

NVS Recruitment 2022: નવોદય વિદ્યાલયમાં 1925 જગ્યાઓ માટે ભરતી બહાર પડી, 10મા, 12મા અને સ્નાતક પાસ યુવાનો માટે તક

IBPS Clerks Results: IBPS ક્લાર્ક XI પ્રારંભિક પરીક્ષાનું પરિણામ જાહેર થયું

UPSC Vacancy 2022: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને 78 જગ્યાઓ પર ભરતી બહાર પાડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Embed widget