શોધખોળ કરો

Jobs: ઇન્ડિયન રેલવેમાં 9000 જગ્યાઓ માટે બહાર પડી મોટી ભરતી, અહીં જાણો કેવી રીતે કરી શકાશે અરજી ?

રેલવે ભરતી બોર્ડની આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 9000 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે

RRB Technician Recruitment 2024 Registration Last Date: ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની સારી તક છે. અહીં બમ્પર પદો માટે ભરતી ચાલી રહી છે અને આજે એટલે કે સોમવાર, 8મી એપ્રિલ 2024 તેમના માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે ફોર્મ ભરવા માટે જરૂરી લાયકાત ધરાવતા હોય પરંતુ કોઈ કારણસર હજુ સુધી ફોર્મ ભરી શક્યા ન હોય તેમણે તાત્કાલિક અરજી કરવી જોઈએ. આજ પછી તમને આ તક નહીં મળે. અહીં અમે આ ભરતીઓ સંબંધિત મહત્વપૂર્ણ વિગતો શેર કરી રહ્યા છીએ જેની મદદથી અરજીઓ કરી શકાય છે.

રેલવે ભરતી સાથે જોડાયેલી ડિટેલ્સ અહીં વાંચો.... 

રેલવે ભરતી બોર્ડની આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 9000 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.
9 માર્ચથી અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે અને આજે અરજી કરવાની છેલ્લી તારીખ છે.
ખાલી જગ્યાની વિગતો વિશે વાત કરીએ તો, આ 9 હજાર પદોમાંથી 1100 પદો ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલની છે અને 7900 પદો ટેકનિશિયન ગ્રેડ III સિગ્નલની છે.
આ જગ્યાઓ માટે અરજીઓ માત્ર ઓનલાઈન જ કરી શકાશે. આ કામ માટે તમારે આ વેબસાઈટ - recruitmentrrb.in ની મુલાકાત લેવાની રહેશે. અહીંથી તમે આ ખાલી જગ્યાઓની વિગતો પણ જાણી શકો છો અને અરજી પણ કરી શકો છો.
અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી મેટ્રિક, એસએસએલસી અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી આવશ્યક છે. આ ઉપરાંત તેની પાસે સંબંધિત ક્ષેત્રમાં ITI પ્રમાણપત્ર પણ હોવું જોઈએ.
ગ્રેડ વન સિગ્નલ ટેકનિશિયન પોસ્ટ માટે વય મર્યાદા 18 થી 36 વર્ષ છે. ગ્રેડ III ટેકનિશિયન પોસ્ટ માટે વય મર્યાદા 18 થી 33 વર્ષ છે.
અરજી કરવાની ફી 500 રૂપિયા છે. અનામત કેટેગરી, મહિલા ઉમેદવારો અને પીએચ કેટેગરીના ઉમેદવારોએ 250 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.
પસંદગી પરીક્ષા દ્વારા થશે. પસંદગી માટે ઉમેદવારોએ સીબીટી વન અને સીબીટી ટુ પાસ કરવું પડશે.

અપડેટ્સ માટે સમયાંતરે ઉપરોક્ત વેબસાઇટ તપાસતા રહો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli | MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાHemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગHun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
General Knowledge: જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Embed widget