શોધખોળ કરો

ITBP Recruitment 2024: 10 પાસ માટે ITBPમાં નોકરી, ST, SC, OBC માટે કેટલા છે પદ?

ITBP Recruitment 2024:ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસે થોડા સમય પહેલા કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડી હતી

ITBP Constable Recruitment 2024 Registration Begins Today: ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસે થોડા સમય પહેલા કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડી હતી. આને લગતી મહત્વની અપડેટ એ છે કે આ પોસ્ટ માટે રજિસ્ટ્રેશન લિંક આજે એટલે કે 2જી સપ્ટેમ્બર, સોમવાર ઓપન કરવામાં આવી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છે છે તેઓ ITBPની સત્તાવાર વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકે છે. આ કરવા માટે તમારે ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે, જેનું એડ્રેસ છે - recruitment.itbpolice.nic.in.

ITBP કોન્સ્ટેબલની ભરતીમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 458 જગ્યાઓ છે, આ સિવાય OBC ઉમેદવારો માટે 162 જગ્યાઓ અનામત છે. અનુસૂચિત જનજાતિ એટલે કે STની 70 જગ્યાઓ પર ભરતી કરાશે. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 81 જગ્યાઓ અનામત છે. તેવી જ રીતે અનુસૂચિત જાતિ એટલે કે SC ઉમેદવારો માટે 48 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

આ જગ્યાઓ માટે ઉપરોક્ત વેબસાઇટ પરથી પણ અરજી કરી શકાશે અને વિગતો પણ જાણી શકાશે. આ વેબસાઈટ પરથી વધુ અપડેટ વિશેની માહિતી પણ મેળવી શકાય છે. આ ભરતી અભિયાન દ્વારા કોન્સ્ટેબલની કુલ 819 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

આ સરળ સ્ટેપને ફોલો કરી અરજી કરો

  • ITBP કોન્સ્ટેબલ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે recruitment.itbpolice.nic.in પર જાવ.
  • અહીં હોમપેજ પર તમને ITBP કોન્સ્ટેબલ રિક્રુટમેન્ટ 2024 નામની લિંક દેખાશે, તેના પર ક્લિક કરો.
  • આમ કરવાથી એક નવું પેજ ખુલશે, આ પેજ પર તમારે તમારા રજિસ્ટ્રેશનની વિગતો દાખલ કરવાની રહેશે. વિગતો દાખલ કરો અને તમારી વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરો.
  • આ પછી વિગતો દાખલ કરીને તમારા એકાઉન્ટમાં લોગિન કરો.
  • લોગિન કર્યા પછી પછીના સ્ટેપમાં તમારી વિગતો યોગ્ય રીતે દાખલ કરો અને એપ્લિકેશન ભરો.
  • અરજી ભર્યા પછી ફી જમા કરો અને બધી વિગતો યોગ્ય રીતે તપાસ્યા પછી ફોર્મ સબમિટ કરો.
  • આ સાથે તમારી અરજી પૂર્ણ થઈ જશે. હવે આ પેજ ડાઉનલોડ કરો અને કન્ફર્મેશન પેજની પ્રિન્ટ આઉટ લો. આ બાદમાં ઉપયોગી થશે.
  • આ સંબંધમાં કોઈપણ માહિતી અથવા અપડેટ્સ માટે સમયાંતરે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહો.

કોણ અરજી કરી શકે છે

અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 10મું પાસ કરેલ હોવું જોઈએ અને તેની પાસે સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા પણ હોવો જોઈએ. વય મર્યાદા 18 થી 25 વર્ષની વચ્ચે છે.

પસંદગી કેવી રીતે થશે?

આ પોસ્ટ્સ પર પસંદગી માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, શારીરિક કાર્યક્ષમતા કસોટી, મૂળ દસ્તાવેજોની ચકાસણી, વિગતવાર તબીબી પરીક્ષા અ રિવ્યૂ મેડિકલ એક્ઝામિનેશન  જેવી ઘણી પરીક્ષાઓ પાસ કરવી પડશે. એક સ્ટેજ પાસ કરનાર જ બીજા સ્ટેજ પર જઈ શકશે અને તમામ સ્ટેજ પાસ કરનારની પસંદગી આખરી રહેશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
28 થી 30 સપ્ટેમ્બરે બેંકો બંધ નહીં રહે! મોડી રાત્રે સમાધાન થતાં હડતાળ પાછી ખેંચાઈ
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st ODI: કોહલીની તોફાની સદી અને ગિલનો ધમાકો, ભારતે વિન્ડિઝને 8 વિકેટે હરાવ્યું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
શેર ખરીદવા પર લાગશે UPI ચાર્જ? બ્રોકર્સ કે ગ્રાહકો, કોણ ચૂકવશે? NSE ના CEO નો મોટો ખુલાસો
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Embed widget