શોધખોળ કરો

​JEE Mains : આતુરતાનો આવ્યો અંત, NTAએ જાહેર કર્યું JEE Mains 2023પરીક્ષાનું એડમિટ કાર્ડ

સંયુક્ત પ્રવેશ પરીક્ષા 2023 સત્ર 1ની પરીક્ષા દેશના 290 શહેરોમાં અને ભારત બહારના 25 શહેરોમાં લેવામાં આવશે. જાહેર છે કે NTA દ્વારા પરીક્ષા માટે પહેલાથી જ એક્ઝામ સિટી સ્લિપ જારી કરવામાં આવી હતી.

JEE Main 2023 Admit Card Release: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ JEE મેઇન 2023 પરીક્ષા માટે એડમિટ કાર્ડ જારી કર્યું છે. જે ઉમેદવારો સત્તાવાર સાઇટ jeemain.nta.nic.in પર જઈને ડાઉનલોડ કરી શકે છે. જ્યારે, ઉમેદવારો અહીં દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે. આ સિવાય નીચે આપેલ ડાયરેક્ટ લિંકની મદદથી એડમિટ કાર્ડ પણ ડાઉનલોડ કરી શકાય છે.

સંયુક્ત પ્રવેશ પરીક્ષા (મુખ્ય) 2023 સત્ર 1 ની પરીક્ષા દેશના 290 શહેરોમાં અને ભારત બહારના 25 શહેરોમાં લેવામાં આવશે. જાહેર છે કે NTA દ્વારા પરીક્ષા માટે પહેલાથી જ એક્ઝામ સિટી સ્લિપ જારી કરવામાં આવી હતી. ઉમેદવારે પરીક્ષાના દિવસે એડમિટ કાર્ડ, એક્ઝામ સિટી સ્લિપ સાથે માન્ય આઈડી પ્રૂફ પણ સાથે રાખવાનું રહેશે. આમ કરવામાં નિષ્ફળતા ઉમેદવારને પરીક્ષા આપતા અટકાવી શકે છે. આ સિવાય ઉમેદવારો પરીક્ષા હોલમાં કોઈપણ પ્રકારનું ગેજેટ લઈ જઈ શકશે નહીં. જો તેમ કરતા જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

JEE મુખ્ય પરીક્ષા 2023 (JEE Main 2023 Exam) માટે 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને JEE પરીક્ષા સિટી સ્લિપ પણ ડાઉનલોડ કરી શકે છે. વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મદદ લઈ શકે છે.

એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું

પગલું 1: સૌ પ્રથમ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.inની મુલાકાત લો.

પગલું 2: પછી ઉમેદવારના હોમ પેજ પર, JEE (મુખ્ય) 2023 સત્ર 1 - એડમિટ કાર્ડ માટેની લિંક પર ક્લિક કરો.

પગલું 3: પછી ઉમેદવારો તેમના એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ સાથે લૉગ ઇન કરે છે.

પગલું 4: તે પછી ઉમેદવારો પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરે છે.

પગલું 5: અંતે, ઉમેદવારોએ આગળની જરૂરિયાત માટે એડમિટ કાર્ડની પ્રિન્ટ આઉટ લેવી જોઈએ.

અહીં ક્લિક કરો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો

JEE Main 2022 ની પરીક્ષાની તારીખોમાં થયો ફેરફાર, હવે આ દિવસે પરીક્ષા લેવામાં આવશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જોઈન્ટ એન્ટ્રન્સ પરીક્ષા JEE મેઈન 2022ની તારીખોમાં ફેરફાર કર્યો છે. જેઇઇ મેઇન પરીક્ષા, જે અગાઉ 16 એપ્રિલે નક્કી કરવામાં આવી હતી, તે હવે 21 એપ્રિલથી લેવામાં આવશે. વિદ્યાર્થીઓ NTAની સત્તાવાર વેબસાઇટ nta.ac.in પર વિગતવાર સમયપત્રક ચકાસી શકે છે.

શૈક્ષણિક વર્ષ 2022-23 માટે JEE (મુખ્ય) - 2021 સત્ર - 1 માટે નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન, વિદ્યાર્થીઓ દ્વારા JEE (મેઇન) - 2022 ના સત્ર 1 ની તારીખોમાં ફેરફારની માંગ સતત કરવામાં આવી રહી હતી. જેના માટે સોશિયલ સાઈટ પર અભિયાન પણ શરૂ કર્યું હતું. વિદ્યાર્થીઓએ કહ્યું કે બોર્ડની પરીક્ષાની તારીખો JEE (મેઈન) - 2022 સત્ર 1 સાથે અથડાઈ રહી છે. વિદ્યાર્થીઓની માંગને કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE (મેઈન) - 2022 સત્ર 1ની તારીખોમાં ફેરફાર કર્યો છે. નવા સમયપત્રક મુજબ, JEE મેઇન 2022ની પરીક્ષા 21, 24, 25, 29 એપ્રિલ અને 1 મેના રોજ લેવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે

વિડિઓઝ

Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા છાપ' રાજનીતિ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
IND vs SA: ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો, જુઓ વાયરલ મોમેન્ટ
ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો
Shashi Tharoor: શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Embed widget