શોધખોળ કરો

Gujarat High Court Jobs 2022: ગુજરાત હાઇકોર્ટમાં નીકળી ભરતી, ગ્રેજ્યુએટ કરે અરજી, જાણો કેટલો મળશે પગાર

Gujarat High Court Recruitment 2022: આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પાસ કર્યું હોવું જોઈએ. તે

Gujarat High​​ Court Jobs 2022: ગુજરાત હાઈકોર્ટે ખાનગી સચિવના પદો માટે ખાલી જગ્યા જાહેર કરી છે. તે માટે સ્નાતક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ભરતી માટે અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારો 31 મે, 2022 સુધી અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. અરજી કરવા માટે અરજદારે hc-ojas.gujarat.gov.in સત્તાવાર સાઇટની મુલાકાત લેવી પડશે. આ ભરતી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પ્રાઇવેટ સેક્રેટરીની કુલ 15 જગ્યાઓ ભરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પાસ કર્યું હોવું જોઈએ. તેમજ અંગ્રેજી અંગ્રેજીના શોર્ટ હેન્ડમાં 120 શબ્દો પ્રતિ મિનિટની સ્પીડ હોવી જરૂરી છે. ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ.

વય-મર્યાદા

અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સરકારના નિયમ મુજબ અનામત વર્ગના ઉમેદવારોને છૂટ આપવામાં આવશે.

આટલો પગાર મળશે

નોટિફિકેશન અનુસાર  આ પદો માટે પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને 44,900 રૂપિયાથી લઈને 1,42,400 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.

અંહિ અરજી કરો

અરજી કરવા માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 31 મે 2022 ના રોજ અથવા તે પહેલાં hc-ojas.gujarat.gov.in સત્તાવાર વેબસાઇટ દ્વારા આ પોસ્ટ્સ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

મહત્ત્વની તારીખો

  • ઓનલાઇન અરજી સબમિટ કરવાની શરૂઆત: 16 મે 2022
  • ઓનલાઇન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 31 મે 2022
  • પ્રિલિમ્સ એક્ઝામ: જુલાઈ/ઓગસ્ટ, 2022
  • ઇન્ટરવ્યૂ: નવેમ્બર/ડિસેમ્બર, 2022

આ પણ વાંચોઃ

Coronavirus:  સ્નિફર ડોગ એરપોર્ટ પર કોવિડના દર્દીઓ શોધશે,  રિસર્ચમાં કરવામાં આવ્યો દાવો

Schools Summer Vacation 2022: હીટવેવના કારણે આ રાજ્યોએ સમય પહેલા જ જાહેર કર્યુ ઉનાળુ વેકેશન. સ્કૂલોના સમયમાં બદલાવ

LIC IPO Share Listing: એલઆઈસી આઈપીઓના નબળાં લિસ્ટિંગથી સોશિયલ મીડિયા પર આવ્યું મીમ્સનું ઘોડાપુર, લોકોએ કહ્યું- ડર કા માહોલ હૈ, જુઓ મીમ્સ

Fact Check: 12,500 રૂપિયાની ચુકવણી પર આપી રહી છે 4 કરોડ 62 લાખ  ? જાણો શું છે હકીકત

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget