શોધખોળ કરો

આર્મીમાં ઓફિસર બનવાની શાનદાર તક, આ જગ્યાઓ પર ભરતી બહાર પડી, આ રીતે કરો અરજી

અરજી કરવા માટે રસ ધરાવતા ઉમેદવારની ઉંમર 20 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારો માટે સરકારી ધારાધોરણો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે.

ભારતીય સેનાએ SSC (short service commission) એટલે કે શોર્ટ સર્વિસ કમિશન હેઠળ અધિકારીઓની જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. જે અંતર્ગત પુરૂષોના 59મા કોર્સ અને મહિલાઓના 30મા કોર્સ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારો ઇન્ડિયન આર્મી એસએસસી રિક્રુટમેન્ટ 2022 માટે સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. અધિકારીઓની જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી હોવી આવશ્યક છે.

આ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

આ ભરતી દ્વારા ભારતીય સેનામાં શોર્ટ સર્વિસ કમિશન (short service commission)ની કુલ 191 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં અપરિણીત પુરૂષો માટે 175 પોસ્ટ, અપરિણીત મહિલાઓ માટે 14 અને રક્ષા કર્મચારીઓની વિધવાઓ માટે 2 પોસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વય શ્રેણી

અરજી કરવા માટે રસ ધરાવતા ઉમેદવારની ઉંમર 20 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારો માટે સરકારી ધારાધોરણો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી શોર્ટલિસ્ટિંગ અને ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ઇન્ટરવ્યુ પછી સંબંધિત સત્તાવાળાઓ દ્વારા તબીબી રીતે યોગ્ય જાહેર કરાયેલા ઉમેદવારોને જોઇનિંગ લેટર રજૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવશે. તાલીમ પૂર્ણ થયા પછી જ ઉમેદવારોને અધિકારી તરીકે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.

આ રીતે અરજી કરો

સ્ટેપ 1: રસ ધરાવતા ઉમેદવારો અરજી કરવા joinindianarmy.nic.in ની મુલાકાત લો.

સ્ટેપ 2: તે પછી હોમ પેજ પર ઓફિસર સિલેક્શન સેક્શનમાં આપેલ ઓફિસર એન્ટ્રી એપ્લાય/લોગિન પર ક્લિક કરો.

સ્ટેપ 3: પછી ઉમેદવારોએ પહેલા પોતાની નોંધણી કરાવવી પડશે.

સ્ટેપ 4: આ પછી ઉમેદવારો લૉગિન અને અરજી કરી શકે છે.

સ્ટેપ 5: ઓનલાઈન અરજી સબમિટ કર્યા પછી, ઉમેદવારો તેની પ્રિન્ટ આઉટ પણ લઈ શકે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે

દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ

Embed widget