શોધખોળ કરો

Government Job : 12 પાસ ઉમેદવારો મેળવો સરકારી નોકરી અને કમાવ મહિને રૂ. 60 પગાર

MPPEBની આ જગ્યાઓ માટે 10 ડિસેમ્બર 2022 થી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 24 ડિસેમ્બર 2022 છે. અરજીઓ માત્ર ઓનલાઈન કરવાની રહેશે.

MP Excise Constable Recruitment 2022: સરકારી નોકરી વાંચ્છુકો માટે મહત્વના સમાચાર છે. મધ્ય પ્રદેશના યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની સારી તક ઉભી થઈ છે. MP વ્યાપમે એક્સાઈઝ કોન્સ્ટેબલ (MPPEB એક્સાઈઝ કોન્સ્ટેબલ ભરતી 2022)ની જગ્યા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માંગત હોય તો તેમણે બને તેટલું વહેલું ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરવા ઉમેદવારોએ મધ્ય પ્રદેશ વ્યવસાયિક પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. peb.mp.gov.in. આ વેબસાઈટ પર જવું. 

આ છે છેલ્લી તારીખ અને પગાર

MPPEBની આ જગ્યાઓ માટે 10 ડિસેમ્બર 2022 થી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 24 ડિસેમ્બર 2022 છે. અરજીઓ માત્ર ઓનલાઈન કરવાની રહેશે. અન્ય કોઈપણ માધ્યમથી કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. પસંદગી પામનારા ઉમેદવારોને દર મહિને રૂ. 19,500 થી રૂ. 62,000 સુધીનો પગાર મળશે.

શું છે વય મર્યાદા ? 

12 પાસ અથવા સમકક્ષ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. તેના માટે વય મર્યાદા 18 થી 33 વર્ષની છે. ઉમેદવારોએ અરજી કરવા માટે 500 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જ્યારે રિઝર્વ કેટેગરીની ફી 250 રૂપિયા છે.

લેખિત પરીક્ષા પણ લેવાશે

આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. પરીક્ષાનું આયોજન 20 ફેબ્રુઆરી 2023ના રોજ કરવામાં આવશે. પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. પહેલી શિફ્ટ સવારે 10 થી બપોરે 12 અને બીજી શિફ્ટ બપોરે 3 થી 5 વાગ્યા સુધીની રહેશે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 200 જગ્યાઓ ભરવામાં આવશે. 

આ રીતે કરો અરજી 

અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ એટલે કે peb.mp.gov.in પર જાઓ.

અહીં હોમપેજ પર લિંક પર ક્લિક કરો જેના પર લખેલું હશે – “Online Form -Van Rakshak & Kshetra Rakshak (Karyapalik) (Van Vibhag), Jail Prahari (Karyapalik)(Jail Vibhag) Direct Recruitment Test- 2023 Start From 20/01/2023”.

આમ કરવાથી એક નવું પેજ ખુલશે. આ પૃષ્ઠ પર અપ્લાય લિંક પર ક્લિક કરો અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.

ત્યાર બાદ અરજી ફોર્મ ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.

અંટે ફી ચૂકવો અને અરજી સબમિટ કરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરો.

હવે ફોર્મ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લો.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
Embed widget