શોધખોળ કરો

NEET UG Results 2023:  NEET UG પરીક્ષા 2023નું પરીણામ જાહેર

NTA એ NEET UG પરીક્ષા 2023નું પરિણામ જાહેર કર્યું છે. જે ઉમેદવારો આ વર્ષની નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ 2023માં બેઠા હતા તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પરિણામ જોઈ શકે છે.

NTA Releases NEET UG Result 2023: NTA એ NEET UG પરીક્ષા 2023નું પરિણામ જાહેર કર્યું છે. જે ઉમેદવારો આ વર્ષની નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ 2023માં બેઠા હતા તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પરિણામ જોઈ શકે છે. આ કરવા માટે, તમે આ બેમાંથી કોઈપણ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો - neet.nta.nic.in, ntaresults.nic.in. પરિણામની સાથે  NTA એ ટોપર્સના નામ, માર્કસ, કેટેગરી મુજબના કટ-ઓફ માર્ક્સ વગેરે પણ જાહેર કર્યા છે.

આ તારીખે પરીક્ષા લેવામાં આવી હતી

મણિપુર સિવાય NEET UG પરીક્ષા 2023નું આયોજન 7મી મેના રોજ કરવામાં આવ્યું હતું. મણિપુરમાં હિંસાને કારણે 11 શહેરોમાં 6 જૂને 8,753 ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી હતી. પ્રોવિઝનલ આન્સર-કી પણ બહાર પાડવામાં આવી છે. આ સાથે ઉમેદવારોની OMR નકલ અને રેકોર્ડ કરેલ પ્રતિભાવ શીટ પણ બહાર પાડવામાં આવી હતી.

આ વિગતોની જરૂર પડશે

પરિણામ ચકાસવા માટે ઉમેદવારોને આ વિગતોની જરૂર પડશે.  અરજી નંબર અને જન્મ તારીખ. આ મૂકીને  તેઓ તેમના પરિણામો જોઈ શકે છે. જો પરિણામમાં અનામતની વાત કરીએ તો SC વર્ગને દરેક કોર્સમાં 15 ટકા અનામત મળશે. ST શ્રેણી માટે 7.5 ટકા અને PWD માટે 5 ટકા.

પરિણામ તપાસવા માટે આ સ્પેટ  અનુસરો

પરિણામ તપાસવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ એટલે કે neet.nta.nic.in પર જાઓ.
અહીં હોમપેજ પર NEET UG 2023 પરિણામ નામની લિંક આપવામાં આવશે, તેના પર ક્લિક કરો.
આમ કરવાથી એક નવું પેજ ખુલશે. આ પેજ પર તમારે તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.
વિગતો દાખલ કરો અને સબમિટ કરો. આમ કરવાથી, પરિણામો તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે.
તેને અહીંથી તપાસો, ડાઉનલોડ કરો અને જો તમે ઇચ્છો તો પ્રિન્ટ આઉટ લો. 

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ

Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર

'તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા માંગતો હતો', તિલક વર્માને લઇને સૂર્યકુમાર યાદવે કર્યો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક કે રાક્ષસ ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલમાં મની માફિયાVav Bypoll Election: વાવ વિધાનસભા પેટાચૂંટણીનું શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ, 70 ટકાથી વધુ મતદાનRambhai Mokariya: 'જાહેરાત કરો છો પણ ટ્રેન ક્યાં, મને ટોણા મારે છે': કેમ અકળાયા રામભાઈ મોકરિયા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું
IND vs SA 3rd: તિલક બાદ અર્શદીપનો કમાલ, રોમાંચક મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 11 રનથી હરાવ્યું
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે મોટી કાર્યવાહી, માનવવધના ગુના સાથે નોંધાઈ પોલીસ ફરિયાદ
Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર
Crime News: 'તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે', માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર
'તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા માંગતો હતો', તિલક વર્માને લઇને સૂર્યકુમાર યાદવે કર્યો ખુલાસો
'તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા માંગતો હતો', તિલક વર્માને લઇને સૂર્યકુમાર યાદવે કર્યો ખુલાસો
Bitcoin: બિટકૉઇન 93000 ડૉલરના નવા ઓલટાઇમ હાઇ પર, ટ્રમ્પની જીત બાદ 32 ટકાનો ઉછાળો

Biden Trump Meeting: ચૂંટણી પરિણામો પછી ટ્રમ્પને પ્રથમવાર મળ્યા રાષ્ટ્રપતિ બાઇડન, કહ્યુ- 'વેલકમ બેક'

Ahmedabad: બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસો,હત્યારાનું નામ સાંભળીને ચોંકી જશો

Karnataka: '50 ધારાસભ્યોને 50-50 કરોડ રૂપિયાની ઓફર', સીએમ સિદ્ધારમૈયાએ ભાજપ પર ઓપરેશન લોટસનો લગાવ્યો  આરોપ

Embed widget