શોધખોળ કરો

Naukri: એન્જિનિયરિંગ કરેલા ઉમેદવારો માટે ગોલ્ડન ચાંસ, મળશે 1 લાખથી વધુનો પગાર

છેલ્લી તારીખ આવવામાં થોડો સમય બાકી છે. આ જગ્યાઓ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 જાન્યુઆરી 2023 છે.

NHPC Recruitment 2023 Registration Underway : નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશને થોડા સમય પહેલા ઘણી જગ્યાઓ માટે ભરતી લીધી હતી. આ માટે અરજી કરવાની પ્રક્રિયા 05 જાન્યુઆરીથી ચાલી રહી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ પણ થોડા દિવસોમાં આવશે. આવા ઉમેદવારો કે જેઓ આ ભરતીઓ માટે અરજી કરવાની ઈચ્છા અને ક્ષમતા ધરાવતા હોય અને કોઈ કારણસર અરજી કરી શક્યા ન હોય, તેમણે બને તેટલું વહેલું ફોર્મ ભરવું. છેલ્લી તારીખ આવવામાં થોડો સમય બાકી છે. આ જગ્યાઓ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 જાન્યુઆરી 2023 છે. જાણો આ ખાલી જગ્યાઓ સંબંધિત મહત્વની માહિતી.

એપ્લિકેશન સંબંધિત મહત્વપૂર્ણ માહિતી અહીં વાંચો

આ ભરતી અભિયાન દ્વારા કુલ 401 જગ્યાઓ ભરવામાં આવશે.

આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ટ્રેઇની એન્જિનિયર અને ઓફિસરની જગ્યા પર ભરતી કરવામાં આવશે.

આ ખાલી જગ્યાઓ માટે અરજીઓ માત્ર ઓનલાઈન કરી શકાશે. આ માટે તમારે NHPCની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે, જેનું સરનામું છે – nhpcindia.com અને nhpc.nic.in.

લાયકાતની વાત કરવામાં આવે તો અરજી કરવા માટે ઉમેદવારો પાસે B.Tech, B.Sc એન્જિનિયરિંગ, PG ડિગ્રી, PG ડિપ્લોમા, કાયદામાં ડિગ્રી, CA, ICWA, CMA અથવા સમકક્ષ ડિગ્રી હોવી આવશ્યક છે.

તે પણ જરૂરી છે કે કોર્સ માન્ય યુનિવર્સિટીમાંથી કરેલો હોવો જોઈએ.

આ સાથે આ ભરતીઓ માટે GATE 2022, UGC NET 2021 અને જૂન 2022, CLAT 2022 જેવી કોઈપણ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.

આ પદો માટે મહત્તમ વય મર્યાદા 30 વર્ષ રાખવામાં આવી છે. આરક્ષિત વર્ગને વય મર્યાદામાં છૂટછાટ મળશે.

આ ભરતી પ્રક્રિયા દ્વારા ટ્રેઇની એન્જિનિયર સિવિલની 136 જગ્યાઓ, ટ્રેઇની એન્જિનિયર ઇલેક્ટ્રિકલની 41 જગ્યાઓ, ટ્રેઇની એન્જિનિયર મિકેનિકલની 108 જગ્યાઓ, ટ્રેઇની ઓફિસર ફાઇનાન્સની 99 જગ્યાઓ, ટ્રેઇની ઓફિસર એચઆરની 14 જગ્યાઓ, ટ્રેઇની ઓફિસર લોની 03 જગ્યાઓ ભરવામાં આવશે.

NHPCની આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, સામાન્ય શ્રેણીના ઉમેદવારોએ 295 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જ્યારે અનામત વર્ગે કોઈ ફી ભરવાની નથી.

પગાર વિશે વાત કરીએ તો જો પસંદ કરવામાં આવે તો ઉમેદવારને દર મહિને રૂ. 50,000 થી રૂ. 1,60,000 સુધીનો પગાર મળી શકે છે.

ઉમેદવારોને પસંદ કરવામાં આવશે તો હરિયાણામાં નોકરી મળશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ

આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ

Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

Embed widget