શોધખોળ કરો

રેલવેમાં એપ્રેન્ટિસ ભરતી, 2400 થી વધારે પદો માટે અરજી કરવાની અંતિમ તારીખ નજીક 

જો તમે રેલવેમાં નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. સેન્ટ્રલ રેલ્વેમાં એપ્રેન્ટિસ પોસ્ટ્સ પર ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે.

જો તમે રેલવેમાં નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. સેન્ટ્રલ રેલ્વેમાં એપ્રેન્ટિસ પોસ્ટ્સ પર ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. જોકે, રેલવે ભરતી સેલ દ્વારા આ ભરતી માટે ચાલી રહેલી અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં બંધ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારોએ હજુ સુધી અરજી કરી નથી તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. જણાવી દઈએ કે આ ભરતી ઝુંબેશ દ્વારા 2400 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે.

અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11 સપ્ટેમ્બર છે, રસ ધરાવતા ઉમેદવારોએ આ તારીખે અથવા તે પહેલાં અરજી કરવી જોઈએ.

અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત ?

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો ઓછામાં ઓછા 10 પાસ (50 ટકા ગુણ સાથે પાસ) હોવા જોઈએ.

અરજી કરવા માટે વય મર્યાદા ?

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 15 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજદારોની લઘુત્તમ ઉંમર 15 વર્ષ અને મહત્તમ ઉંમર 24 વર્ષ હોવી જોઈએ. અનામત શ્રેણીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે. સંબંધિત વિષય પર વધુ માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

કેવી રીતે અરજી કરવી

તમે નીચે આપેલા પગલાં દ્વારા તમારું અરજી ફોર્મ ભરી શકો છો.

સૌ પ્રથમ, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.

આ પછી, ઉમેદવારોએ હોમપેજ પર સંબંધિત લિંક પર ક્લિક કરવું પડશે.

આ પછી, ઉમેદવારોએ પહેલા પોતાની નોંધણી કરાવવી પડશે.

આ પછી, ઉમેદવારોએ તેમનું અરજી ફોર્મ ભરવાનું રહેશે.

આ પછી, ઉમેદવારોએ તેમનું ફોર્મ સબમિટ કરવું પડશે.

ફોર્મ સબમિટ કર્યા પછી, ઉમેદવારોએ પુષ્ટિકરણ પેઈજ ડાઉનલોડ કરવું જોઈએ.

અંતમાં, ઉમેદવારોએ પ્રિન્ટઆઉટ લેવું જોઈએ. 

એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ સેન્ટ્રલ રેલ્વે હેઠળ વર્કશોપ/યુનિટમાં એપ્રેન્ટિસની કુલ 2418 જગ્યાઓ પર ભરતી માટે યુવાનો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા, મુંબઈ, ભુસાવલ, પુણે, નાગપુર અને સોલાપુરમાં ફિટર, વેલ્ડર, કાર પેન્ટર, પેન્ટર વગેરે જેવા ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ કરવાની તક મળશે. એપ્રેન્ટિસશીપનો સમયગાળો એક વર્ષનો રાખવામાં આવ્યો છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11 સપ્ટેમ્બર છે.       

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ

ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર

Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો

વિડિઓઝ

Rivaba Jadeja : 2027માં કોંગ્રેસ ગુજરાતમાં સિંગલ ડિજિટમાં રહી જશે , રાહુલની પોસ્ટ પર પ્રતિક્રિયા
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરા પકડવા નિયુક્તિ !
Hun To Bolish : હું તો બોલીશ : સીડી વિનાનો વિકાસ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?

કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો

Pulsar N160 અને Apache RTR160, કઈ બાઇક આપે છે વધુ સારી માઇલેજ? કિંમત ₹1.5 લાખથી પણ ઓછી

પુતિનના પાવર પેક્ડ 28 કલાક, PM મોદી સાથે પ્રાઇવેટ ડિનર, આ રહ્યું કૂટનીતિથી લઇ ડિફેન્સ ડીલનું સુપર શિડ્યૂલ

Embed widget