શોધખોળ કરો

RBI Assistant Recruitment: ગ્રેજ્યુએટ યુવાઓ માટે રિઝર્વ બેન્કમાં નોકરીની મોટી તક, જાણો કેટલો મળશે પગાર ?

સરકારી નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે એક સારી તક આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 900 થી વધુ સહાયક પદોની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે

RBI Assistant Recruitment 2022: સરકારી નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે એક સારી તક આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 900 થી વધુ સહાયક પદોની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન અનુસાર, 17 ફેબ્રુઆરીથી અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ આઠ માર્ચ 2022 છે.

નોટિફિકેશનમાં જણાવ્યાનુસાર, RBI સહાયકની 950 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 50 ટકા માર્ક્સ સાથે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો તેના માટે અરજી કરી શકે છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rbi.org.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

વયમર્યાદા

 RBIમાં આસિસ્ટન્ટ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 1લી ફેબ્રુઆરી 2022ના રોજ 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સરકારના નિયમો મુજબ, અનામત વર્ગ માટે છૂટછાટ આપવામાં આવે છે. અન્ય પછાત વર્ગોને 3 વર્ષની અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.

ઉમેદવારોની પસંદગી પ્રિલિમ, મુખ્ય પરીક્ષા અને લેગ્વેજ પ્રોફિશિએન્સી ટેસ્ટ (LPT) પરીક્ષાના આધારે કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષા 26-27 માર્ચ 2022 ના રોજ ઓનલાઈન લેવામાં આવશે.

 આ રીતે અરજી કરો

  • RBIની અધિકૃત વેબસાઈટ opportunities.rbi.org.in પર જાઓ.
  • 'આસિસ્ટન્ટ પોસ્ટ રિક્રુટમેન્ટ' વિકલ્પ પર ક્લિક કરો. નવા રજિસ્ટ્રેશન ટેબ પર ક્લિક કરો.
  • તમારું નામ, સંપર્ક વિગતો અને ઈમેલ આઈડી દાખલ કરો અને ફોટો અને સહી અપલોડ કરો.
  • તે પછી અરજી ફોર્મની વિગતો ભરો અને પેમેન્ટ કરો અને 'સબમિટ' પર ક્લિક કરો.

આરબીઆઈ સહાયકનો પગાર

RBI સહાયકની જગ્યાઓ માટે પસંદ કરવામાં આવનાર ઉમેદવારોને દર મહિને 36,091 પગાર આપવામાં આવશે. આ સિવાય અન્ય ભથ્થાઓ સાથે પૂરો પગાર મળશે.

આરબીઆઈ સહાયકની પસંદગી પ્રક્રિયા ત્રણ તબક્કાની હશે. સૌ પ્રથમ પ્રિલિમિનરી પરીક્ષા હશે. આમાં સફળ થનારાઓએ મુખ્ય પરીક્ષામાં બેસવાનું રહેશે. પછી લેગ્વેજ પ્રોફિશિએન્સી ટેસ્ટ (LPT) લેવામાં આવશે. પ્રારંભિક પરીક્ષા 26 અને 27 માર્ચ 2022 ના રોજ ઓનલાઈન લેવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Embed widget