શોધખોળ કરો

Results Declared: ICSE અને ISC બોર્ડ પરીક્ષાનુ પરિણામ જાહેર, જુઓ અહીં....

આજે આવેલા પરિણામમાં ધોરણ 10 અને 12 બંનેમાં વિદ્યાર્થીઓનું પરિણામ શ્રેષ્ઠ રહ્યં છે.

Results Declared: આજે ICSE અને ISC બોર્ડ પરીક્ષાનુ પરિણામ જાહેર થઇ ચૂક્યુ છે. આજે આવેલા પરિણામમાં ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે, ICSE બોર્ડમાં ધોરણ 12નું 98.94 % પરિણામ આવ્યુ છે, તો ISC બોર્ડનું ધોરણ 10નું 96.93% પરીણામ જાહેર થયુ છે. 

આજે આવેલા પરિણામમાં ધોરણ 10 અને 12 બંનેમાં વિદ્યાર્થીઓનું પરિણામ શ્રેષ્ઠ રહ્યં છે. ICSEમાં વિદ્યાર્થીનીઓની પાસ થવાની ટકાવારી 99.21 ની છે, જ્યારે 98.71 ટકા વિદ્યાર્થી પાસ થયા છે. ISC ધોરણ 10માં વિદ્યાર્થીનીઓની પાસ થવાની ટકાવારી 98.1 % અને વિદ્યાર્થિઓની 95.96% રહી છે.

અમદાવાદનાં જ્યોત કિકાણીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મેળવ્યાં 98.2 % છે, તો આ લિસ્ટમાં સાંચી જયસ્વાલે 97.4%, મેરલ દાસે 97.8%, અંશ ગુપ્તા અને અંશુલ મહેતાએ 97.3% મેળવ્યા ગુણ મેળવ્યા છે. 

ICSE Result 2022: આ રીતે ચેક કરો પરિણામ

સ્ટેપ 1: પરિણામ ચકાસવા માટે, ઉમેદવારો પ્રથમ સત્તાવાર વેબસાઇટ results.cisce.org અને cisce.org પર જાઓ.
સ્ટેપ 2: આ પછી, વિદ્યાર્થીઓ 10મા ધોરણના પરિણામની લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે સ્ટુડન્ટ લોગિન વિન્ડો પર તમારું ID, ઈન્ડેક્સ નંબર અને અન્ય જરૂરી માહિતી દાખલ કરો.
સ્ટેપ 4: આ પછી સ્ટુડન્ટનું રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
સ્ટેપ 5: હવે વિદ્યાર્થીઓ પરિણામ ડાઉનલોડ કરી લે
સ્ટેપ 6: અંતમાં વિદ્યાર્થીઓ પરિણામની પ્રિન્ટ આઉટ લેવી જોઈએ

Education Loan : એજ્યુકેશન લોન લેવાનું વિચારી રહ્યાં છો? રાખો આ વાતનું ધ્યાન

Education Loan, Important Points: ઘણી વખત કેટલાક વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પૂર્ણ કરવા માટે એજ્યુકેશન લોન લેવી પડે છે. પૈસાની અછત અથવા સંપૂર્ણ ભંડોળના અભાવને કારણે ઘણી વખત લોન લેવી પડે છે. જો કે એજ્યુકેશન લોનની સુવિધા એક ઉત્તમ વિકલ્પ જણાય છે, જેનાથી અભ્યાસમાં અવરોધ ન આવે. પરંતુ એજ્યુકેશન લોન લેવા માટે આગળ વધતા પહેલા તમારે કેટલીક બાબતો વિશે જાણવું જોઈએ. આ મુદ્દાઓ વિશે જાણ્યા પછી જ કોઈપણ પગલું આગળ વધો.

સૌથી પહેલા કરો રિસર્ચ 

કઈ બેંક પાસેથી લોન લેવી, ઔપચારિકતા શું છે, લોનનો વ્યાજ દર શું છે, પેબેક શેડ્યૂલ શું છે અને અન્ય પ્રત્યક્ષ કે પરોક્ષ શુલ્ક શું છે. બધું જાણી લીધા બાદ જ આગળ વધો. પહેલા એ પણ તપાસો કે કઈ બેંક એજ્યુકેશન લોન માટે વધુ સારી ઓફર આપે છે. કોનો રેપો કેવો છે અને કઈ બેંકની ઈમેજ આ મામલે સારી નથી. બધું જાણ્યા પછી જ આગળ વધો.

ચુકવણીની શરતો જાણીલો 

જરૂર હોય તેટલી જ લોન લો 

લોન લેતી વખતે ખૂબ સારું લાગે છે કે, અભ્યાસની સાથે સાથે અન્ય નાની-નાની જરૂરિયાતો પણ પૂરી થાય છે. પરંતુ આ વિકલ્પ સારો નથી. યાદ રાખો કે, જે લોન આજે જરૂરિયાતો પૂરી કરી રહી છે, આવતીકાલે તેને ચૂકવવા માટે તમારે ઘણું વ્યાજ ચૂકવવું પડશે. તમે જેટલા પૈસા લો છો તેના કરતા વધુ તમારે પાછા આપવા પડશે. એટલા માટે તમારા અભ્યાસની જરૂરિયાત મુજબ લોન લો.

પ્રામાણિકપણે નિર્ણય કરો

તમે જે પણ અભ્યાસ કરવા જઈ રહ્યા છો, અથવા તમે જે ડિગ્રી લેવા જઈ રહ્યા છો, તે સારી નોકરી મેળવવાની અથવા ભવિષ્યમાં સારી નોકરી શરૂ કરવાની તકો વિશે પ્રમાણિક બનો. એવું ન થાય કે તમે જે અભ્યાસ માટે લોન લઈ રહ્યા છો, તે તમને પાછળથી એટલી કમાણી જ ના કરાવે કે લોન ચૂકવવી તમારા માટે સમસ્યા બની જાય.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
Embed widget