શોધખોળ કરો

Sarkari Naukri: સરકારી નોકરી શોધતા ઉમેદવારો માટે કામના સમાચાર, અહીં નીકળી બંપર ભરતી, આ તારીખથી કરો અરજી

QCI Examiner Jobs: આ ભરતી ડ્રાઈવ દ્વારા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં 553 જગ્યાઓ ભરવામાં આવશે.

QCI Examiner Jobs 2023:  નોકરી શોધતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ એક ભરતી સૂચના બહાર પાડી છે. જે મુજબ સંસ્થામાં બમ્પર પદ પર ભરતી કરવામાં આવશે. સૂચના અનુસાર, આ ઝુંબેશ પરીક્ષકની જગ્યા પર ભરતી માટે ચલાવવામાં આવશે. અભિયાન દ્વારા 500 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરવા માટે, ઉમેદવારોએ સત્તાવાર સાઇટ qcin.org ની મુલાકાત લેવી પડશે. અરજી 14મી જુલાઈથી શરૂ થશે, જે 04 ઓગસ્ટ સુધી ચાલશે. જ્યારે, ઈ-એડમિટ કાર્ડ 14 ઓગસ્ટ, 2023ના રોજ ઉપલબ્ધ થશે અને પ્રારંભિક પરીક્ષા 3 સપ્ટેમ્બર, 2023ના રોજ લેવામાં આવશે.

આ ભરતી ડ્રાઈવ દ્વારા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં 553 જગ્યાઓ ભરવામાં આવશે. શૈક્ષણિક લાયકાત સંબંધિત માહિતી માટે, ઉમેદવારો નીચે આપેલું નોટિફિકેશન જોઈ શકે છે.

QCI Examiner Recruitment 2023: વય મર્યાદા

આ ભરતી અભિયાન માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને સરકારની માર્ગદર્શિકા મુજબ છૂટછાટ મળશે.

QCI Examiner Recruitment 2023: પસંદગી આ રીતે થશે

પસંદગી પ્રક્રિયામાં પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુનો સમાવેશ થશે. ઇન્ટરવ્યુ 100 ગુણનો હશે અને ઉમેદવારની પ્રારંભિક અને મુખ્ય પરીક્ષામાં આવરી લેવામાં આવેલા વિષયો પર પરીક્ષણ કરવામાં આવશે.

QCI Examiner Recruitment 2023: કેટલી અરજી ફી ચૂકવવાની રહેશે

આ ભરતી માટે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. જનરલ કેટેગરી અને OBC કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂ.1000 છે જ્યારે SC/ST કેટેગરી, PWD/દિવ્યાંગ (PH) કેટેગરી અને મહિલા અરજદારો (તમામ શ્રેણીઓમાંથી) માટે પરીક્ષા ફી રૂ.500 છે.

નોટિફિકેશન ચેક કરવા માટે અહીંયા ક્લિક કરો

ગુજરાતમાં શિક્ષકોની કરાર આધારિત થશે ભરતી

ગુજરાતમા રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હેઠળ 26,500 શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. પ્રાથમિક શાળા માટે 15,000 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 11,500 જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર ખેલ સહાયક યોજના અંતર્ગત 5075 ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂંક કરશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ ઉમેદવારોને 21000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે. વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થઇ શકે તે માટે શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને રમત-ગમત અને ખેલકૂદ માટે તૈયા૨ ક૨વાના હેતુથી ખેલ સહાયક યોજના અમલમાં મૂકવા માટે નિર્ણય ક૨વામાં આવેલ છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
Embed widget