શોધખોળ કરો

Canada: કેનેડામાં અચાનક 3 કોલેજ થઈ બંધ, ગુજરાતી સહિત ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા, ભારતીય હાઈ કમિશને જાહેર કરી એડવાઇઝરી

ક્વિબેકમાં ત્રણ કોલેજો અચાનક બંધ થવાને કારણે ગુજરાતી અને ભારતીયા વિદ્યાર્થીઓની સામે ગંભીર સ્થિતિ બની ગઈ છે.

Canada News: કેનેડામાં અભ્યાસ કરતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર છે. ક્વિબેકમાં ત્રણ કોલેજો અચાનક બંધ થવાને કારણે ગુજરાતી અને ભારતીયા વિદ્યાર્થીઓની સામે ગંભીર સ્થિતિ બની ગઈ છે. સમસ્યાને ધ્યાનમાં રાખીને ઓટાવામાં ભારતીય હાઈ કમિશને શૈક્ષણિક સંસ્થાઓની સ્થિતિમાં ફેરફારથી પ્રભાવિત આવા વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જારી કરી છે. આવા ઘણા વિદ્યાર્થીઓ પણ આ સમસ્યામાં ફસાયા છે જેઓ હાલમાં ભારતમાં છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

શું છે સમગ્ર મામલો

અહેવાલ મુજબ, મોન્ટ્રીયલની એમ કોલેજ, શેરબ્રુકની સીડીઇ કોલેજ અને લોંગ્યુઇલની સીસીએસક્યુ કોલેજે અચાનક વિદ્યાર્થીઓને નોટિસ મોકલી કે આ મહિનાથી કોલેજો સંપૂર્ણપણે બંધ થઈ રહી છે. ત્રણેય કોલેજો એક જ પેઢી રાઇઝિંગ ફોનિક્સ ઇન્ટરનેશનલ દ્વારા ચલાવવામાં આવતી હતી. હવે આ કંપનીએ નાદારી માટે અરજી કરી છે. એક વર્ષ પહેલા ક્યુબેકે એમ કોલેજ અને સીડીઈ કોલેજ સહિત અન્ય ઘણી ખાનગી કોલેજોની તપાસ શરૂ કરી હતી. તેમની પાસેથી અનેક પ્રકારની વિગતો પૂછવામાં આવી હતી. હવે અચાનક કોલેજ બંધ થવાના કારણે તેમાં અભ્યાસ કરતા ગુજરાતી અને ભારતીય વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે.

હાઈ કમિશને એડવાઈઝરી બહાર પાડી

પરેશાન વિદ્યાર્થીઓને સમજાતું નથી કે હવે શું કરવું, તેમનો આગળનો રસ્તો શું હશે. આમાંના ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે તેઓને હજારો ડોલરની ફી સાથે કોઈપણ ચેતવણી વિના આવવાની ફરજ પડી હતી. ભારતમાં રહેતા આવા ઘણા વિદ્યાર્થીઓએ હાઈ કમિશનનો પણ સંપર્ક કર્યો છે. આ તમામ સમસ્યાઓને જોતા ભારતીય હાઈ કમિશન હવે સક્રિય થઈ ગયું છે અને આ સમસ્યામાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જારી કરી છે. તેમને કોઈપણ સમસ્યાના કિસ્સામાં હાઈ કમિશનનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.

એડવાઈઝરીમાં બીજું શું

ભારતીય હાઈ કમિશન દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીમાં વિદ્યાર્થીઓને એલર્ટ કરતા ઘણું લખવામાં આવ્યું છે. આમાંની કેટલીક મહત્વપૂર્ણ બાબતો.

  • જો કોઈ વિદ્યાર્થીને ફી પરત મેળવવામાં મુશ્કેલી હોય તો તેઓ ઉચ્ચ શિક્ષણ મંત્રાલય, ક્વિબેક સરકારમાં ફરિયાદ નોંધાવી શકે છે.
  • તેમાં કહેવામાં આવ્યું છે કે હાઈ કમિશન પોતે વિદ્યાર્થીઓના પૈસા પાછા મેળવવા માટે સંઘીય સરકાર, ક્વિબેકની પ્રાંતીય સરકાર તેમજ કેનેડાના ભારતીય સમુદાયના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પણ બેઠક કરી રહ્યું છે.
  • એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ફસાયેલા વિદ્યાર્થીઓ ઓટાવામાં હાઈ કમિશનની એજ્યુકેશન વિંગ અથવા ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલનો સંપર્ક કરવા માટે મુક્ત છે.
  • એડવાઈઝરીમાં, કોઈપણ અવિશ્વસનીય શૈક્ષણિક સંસ્થાને કોઈપણ પ્રકારની ચુકવણી કરવાની મનાઈ છે.
  • એવું પણ કહેવામાં આવ્યું છે કે પૈસા મળ્યા પછી જે વ્યક્તિ કે કંપની વિઝા માંગે છે તેને પૈસા ન આપો.

આ પણ વાંચોઃ

India Post Recruitment: 10મું પાસ કરે અરજી, ભારતીય પોસ્ટ વિભાગમાં આ પદો પર નીકળી ભરતી, મળશે તગડો પગાર

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ
Rishabh Pant: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઋષભ પંત ટેસ્ટમાંથી બહાર, જાણો ક્યારે મળશે બીજી તક
Rishabh Pant: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઋષભ પંત ટેસ્ટમાંથી બહાર, જાણો ક્યારે મળશે બીજી તક
IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો
IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
Embed widget