શોધખોળ કરો
Advertisement
રાહુલ ગાંધીએ વાયનાડથી ઉમેદવારી પત્ર ભર્યા બાદ બહેન પ્રિયંકા સાથે કર્યો રોડ શો, જંગી મેદની ઉમટી
વાયનાડઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કેરળની વાયનાડ સીટથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જે બાદ તેમણે રોડ શો શરૂ કર્યો હતો. આ રોડ શોમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતા. વાયનાડમાં 23 એપ્રિલે મતદાન થવાનું છે.
રાહુલ ગાંધીના રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. પત્રકારો સાથે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, સંસ્કૃતિ પર જે હુમલો થઈ રહ્યો છે તેની સામે અમે સંદેશ આપવાની કોશિશ કરી છે. વડાપ્રધાન મોદી કે સીએમ યોગી શું કહે છે તેના સાથે મારે કોઇ લેવા દેવા નથી. મારા માટે ખેડૂત અને બેરોજગારી બે મુદ્દા છે.#WATCH Congress President Rahul Gandhi holds a roadshow in Wayanad after filing nomination. Priyanka Gandhi Vadra and Ramesh Chennithala also present. #Kerala pic.twitter.com/lVxKhDxGrZ
— ANI (@ANI) April 4, 2019
રાહુલ પહેલીવાર અમેઠીની સાથે અન્ય એક સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. વાયનાડ કોંગ્રેસનો ગઢ છે. 2009માં અહીં કોંગ્રેસ ઉમેજવાર એમઆઇ શાનાવાસ 1.53 લાખ કરતા વધારે મતથી જીત્યા હતા. 2014માં તેઓ ફરીથી અઅહીં જીત્યા હતા, પરંતુ જીતનું અંતર માત્ર 20 હજાર મત હતું.Kerala: Congress President Rahul Gandhi files nomination from Wayanad parliamentary constituency. #LokSabhaElections2019 pic.twitter.com/abn2g9ahQE
— ANI (@ANI) April 4, 2019
વાયનાડ લોકસભા ક્ષેત્રમાં વાયનાડ અને મલપ્પુરમ જિલ્લાની 3-3 વિધાનસભા સીટ તથા કોઝિકોડની એક વિધાનસભા સીટ સામેલ છે. આ ક્ષેત્રના કુલ 13 લાખ વોટરોમાંથી 56 ટકા મતદાતા મુસ્લિમ છે.The narrow lanes of Wayanad are packed to the brim with excited onlookers waiting in anticipation for Congress President @RahulGandhi to arrive & file his nomination. #RahulGandhiWayanad #RahulTharangam pic.twitter.com/tcZVtO38JW
— Congress (@INCIndia) April 4, 2019
કોંગ્રેસે ગુજરાતની બાકીની બેઠકો પર કોને આપી ટિકિટ, જાણો વિગત ખેડામાં કોંગ્રેસનો મોટો ફટકો, કાળુસિંહ ડાભીએ આપ્યું રાજીનામું, જાણો કોના કારણે ટિકિટ કપાઇ હોવાનો લગાવ્યો આરોપ રૂપિયા બચાવવા માલ્યાનું નવું નાટક, કહ્યું- પાર્ટનર પાસેથી રૂપિયા લઈને......#WATCH Congress President Rahul Gandhi and General Secretary UP-East Priyanka Gandhi Vadra arrive at Wayanad, Kerala. pic.twitter.com/Xqcskiaoaj
— ANI (@ANI) April 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement