શોધખોળ કરો

લોકસભા 2019 : ગુજરાતની આ બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો નક્કી, તેમની વચ્ચે જામશે જંગ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં લોકસભાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ દ્વારા અત્યાર સુધીમાં 19 ઉમેદવારોની જાહેરાત કરી છે, જ્યારે કોંગ્રેસ દ્વારા 12 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી આઠ સીટો એવી છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવાર નક્કી થઈ ગયા છે. આ બેઠકોની વાત કરીએ તો કચ્છમાં ભાજપના વિનોદ ચાવડા સામે કોંગ્રેસે નરેશ મહેશ્વરીને મેદાનમાં ઉતાર્યા છે. રાજકોટમાં ભાજપના મોહન કુંડારિયા સામે કોંગ્રેસે ધારાસભ્ય લલિત કથગરાને ટિકીટ આપી છે. પોરબંદરની વાત કરીએ તો ભાજપના રમેશ ધડૂક સામે કોંગ્રેસે ધારાસભ્ય લલિત વસોયાને ટિકીટ આપી છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપના ડો. કિરીટ સોલંકી સામે કોંગ્રેસે રાજુ પરમારને મેદાનમાં ઉતાર્યા છે. તો નવસારી બેઠક પર ભાજપના સી.આર. પાટીલ સામે કોંગ્રેસે ધર્મેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. વલસાડમાં ભાજપના કે.સી. પટેલ સામે કોંગ્રેસે જીતુ ચૌધરીને ટિકીટ આપી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરામાં ભાજપના રંજનબેન ભટ્ટ સામે કોંગ્રેસે પ્રશાંત પટેલ અને પંચમહાલ બેઠક પર ભાજપના રતનસિંહ રાઠોડ સામે કોંગ્રેસે વી.કે. ખાંટને મેદાનમાં ઉતાર્યા છે.

ટોપ સ્ટોરી

જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો

Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ

New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી

વિડિઓઝ

Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં
Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો

રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking

શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો

દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ

Embed widget