શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ કૉમેડી ટીવી સીરિયલને લઇને ચૂંટણી પંચ પહોંચ્યુ કોંગ્રેસ, ફરિયાદ કરીને કહ્યું- મોદી સરકારની યોજનાઓને કરે છે પ્રચાર
મહારાષ્ટ્ર કોંગ્રેસ કમિટીએ ચૂંટણી પંચમાં 'ભાવીજી ઘર પર હૈ' સીરિયલ સામે ફરિયાદ કરી છે, તેમનો આરોપ છે કે, સીરિયલમાં મોદી સરકારની યોજનાઓનો પ્રચાર કરવામાં આવે છે, જે આચાર સંહિતાનો ભંગ છે. ચૂંટણી પંચે આ મામલે કહ્યું કે અમે બધાને પોતાનો પક્ષ રાખવા માટે નોટિસ મોકલીશું
મુંબઇઃ લોકસભા ચૂંટણીની અસર હવે ટીવી સીરિયલોમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી એન્ડ ટીવીની ફેમસ કૉમેડી સીરિયલ 'ભાવીજી ઘર પર હૈ' વિવાદોમાં ઘેરાઇ છે. કોંગ્રેસે આ સીરિયલની ફરિયાદ ચૂંટણી પંચમાં કરી છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસ કમિટીએ ચૂંટણી પંચમાં 'ભાવીજી ઘર પર હૈ' સીરિયલ સામે ફરિયાદ કરી છે, તેમનો આરોપ છે કે, સીરિયલમાં મોદી સરકારની યોજનાઓનો પ્રચાર કરવામાં આવે છે, જે આચાર સંહિતાનો ભંગ છે. ચૂંટણી પંચે આ મામલે કહ્યું કે અમે બધાને પોતાનો પક્ષ રાખવા માટે નોટિસ મોકલીશું.
Tomorrow on 8th April at 2.30 pm I will formally file a complaint before the Chief Electoral Officer of Election Commission of India against the channels and production teams of such serials who are deliberately and mischievously promoting @BJP4India https://t.co/F7ZPBtGJWk
— Sachin Sawant (@sachin_inc) April 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion