શોધખોળ કરો

પત્રકારોનો મહાપોલઃ ગુજરાતની કઈ ચાર બેઠકો પર કોંગ્રેસ મારશે બાજી? જાણો વિગત

એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં કોંગ્રેસને 26માંથી બે સીટ મળી રહી છે. જોકે, ગઈ કાલે પત્રકારોના પોલમાં કોંગ્રેસ ચાર બેઠક જીતી રહી છે.

અમદાવાદઃ આગામી 23મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું પરિણામ આવવાનું છે, ત્યારે સૌની નજર તેના પર મંડાયેલી છે. મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપ સરકાર બનાવી રહ્યો છે. ગુજરાતની વાત કરીએ તો એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં કોંગ્રેસને 26માંથી બે સીટ મળી રહી છે. જોકે, ગઈ કાલે પત્રકારોના પોલમાં કોંગ્રેસ ચાર બેઠક જીતી રહી છે. આણંદ બેઠકની વાત કરીએ તો પત્રકારોના મતે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી જીતી શકે છે. પત્રકારોના મતે તેઓ 18 હજાર મતથી જીતી શકે છે. ગત ચૂંટણીમાં મોદી લહેરમાં તેઓ હારી ગયા હતા. અમરેલી બેઠક પર પત્રકારોના મતે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની જીત થઈ શકે છે. દસમાંથી નવ પત્રકારો તેમની જીતનું અનુમાન લગાવી રહ્યા છે. તેઓ 29 મતોથી જીતે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ ગાંડાભાઈ કોળી પટેલ જીતે તેવું પત્રકારો અનુમાન લગાવી રહ્યા છે. જોકે, તેઓ માત્ર 24 હજારની લીડથી જીતે તેવું અનુમાન લગાવઈ રહ્યું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતની પાટણ બેઠક પણ પત્રકારોના પોલમાં કોંગ્રેસના ફાળે જઈ રહી છે. આ બેઠક પર પત્રકારોના મતે પાટણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરની જીત થઈ શકે છે. જગદીશ ઠાકોર 25થી વધુ મતોથી તેઓ જીતી શકે છે.

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ: 6 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ, કયા વિસ્તારોમાં છે જોખમ?

Monsoon: ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ, જાણો રાજ્યમાંથી ચોમાસું કેટલા દિવસમાં લેશે વિદાય

સાપ્તાહિક રાશિફળ: 20 થી 26 સપ્ટેમ્બરમાં કોનું ભાગ્ય ચમકશે? જાણો 12 રાશિનું ભવિષ્ય

Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, સાવરકુંડલા-ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ 

વિડિઓઝ

Gujarat Monsoon 2026: ચોમાસાની વિદાયને લઈને સૌથી મોટા સમાચાર | હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
Ahmedabad Waterlogging: અમદાવાદમાં થોડા જ વરસાદમાં અનેક વિસ્તારોમાં જળભરાવ
Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ: 6 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ, કયા વિસ્તારોમાં છે જોખમ?
અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ: 6 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ, કયા વિસ્તારોમાં છે જોખમ?
Monsoon: ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ, જાણો રાજ્યમાંથી ચોમાસું કેટલા દિવસમાં લેશે વિદાય
Monsoon: ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ, જાણો રાજ્યમાંથી ચોમાસું કેટલા દિવસમાં લેશે વિદાય
સાપ્તાહિક રાશિફળ: 20 થી 26 સપ્ટેમ્બરમાં કોનું ભાગ્ય ચમકશે? જાણો 12 રાશિનું ભવિષ્ય
સાપ્તાહિક રાશિફળ: 20 થી 26 સપ્ટેમ્બરમાં કોનું ભાગ્ય ચમકશે? જાણો 12 રાશિનું ભવિષ્ય
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, સાવરકુંડલા-ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ 
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, સાવરકુંડલા-ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ 
Asian Games 2026: શેફાલીની તોફાની સદી, દીપ્તિ-નંદિનીનો કહેર, ભારત ફાઇનલમાં પહોંચ્યું

Junagadh Rain: જૂનાગઢમાં એક દિવસના વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ 

Gujarat Rain: સાંજે 4 વાગ્યા સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો, H-1B વિઝા પર એક લાખ ડોલરની ફી એક વર્ષ માટે લંબાવી

Embed widget