શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસને ગરીબો ચૂંટણી સમયે જ યાદ આવે છે, માત્ર વોટ બેંક માટે જ કર્યો ઉપયોગઃ PM મોદી
કાલાહાંડીઃ ઓડિશાના કાલાહાંડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચૂંટણી સભાને સંબોધી હતી. જેમાં તેમણે કોંગ્રેસ અને બીજેડી પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમે કહ્યું કે, કોંગ્રેસ અને બીજેડીએ ગરીબોને ગરીબ જ રાખ્યા અને તેમનો ઉપયોગ માત્ર વોટ બેંક તરીકે કર્યો. દાના માંઝીનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, ન જાણે કેટલાય દાના માંઝીને એમ્બ્યુલન્સ નહીં મળી હોય.
પીએમ મોદીએ કહ્યું કે, તમે તમારા આ પ્રધાનસેવકને 5 વર્ષ પહેલા દિલ્હીની ગાદી સોંપીને સેવા કરવાનો આદેશ આપ્યો હતો. છેલ્લા 5 વર્ષથી મેં એક પણ રજા લીધા વગર કામ કર્યું છે. એક એક ક્ષણનો ઉપયોગ દેશ સેવા માટે કર્યો છે.PM Narendra Modi in Kalahandi, Odisha: Parties like Congress and BJD conspired to keep the poor of the country poor, they deceived the poor. They treated them as vote-bank; and because of this don’t know how many Dana Manjhis don't even get ambulance. pic.twitter.com/zWfI7MxSDh
— ANI (@ANI) April 2, 2019
દેશ હિતમાં લીધેલા મોટા ફેંસલામાં મારો સાથ આપવાનો હોય કે સ્થાનિક ચૂંટણીમાં ભાજપને સમર્થન આપવાનું હોય, ઓડિશાની જનતા પૂરી તાકાતથી તેના ચોકીદાર સાથે ઉભી છે. છેલ્લા પાંચ વર્ષમાં આડિશાના આશરે 8 લાખ ગરીબ પરિવારોને ઘર મળી ચુક્યા છે. ઓડિશામાં 24 લાખ ઘરોને મફત વીજળી કનેક્શન મળી ચુક્યા છે.PM Narendra Modi in Kalahandi, Odisha: 24 lakh houses in Odisha have got free electricity connection. After 70 yrs of independence, 3000 villages of Odisha got electricity for the first time. All of these things weren’t done by Modi, India’s voters are the ones who made it happen pic.twitter.com/23IpOnTDdz
— ANI (@ANI) April 2, 2019
કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, 'જન આવાજ' નામ સાથે રોજગાર-ખેડૂત અને મહિલાઓ પર કર્યુ ફોકસ
મહેસાણા બેઠક પર કોંગ્રેસે કયા પાટીદાર નેતાને આપી ટીકિટ, ઓળખો આ પાટીદાર નેતા કોણ છે ?
PM મોદી ક્યાંથી ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચારનો પ્રારંભ? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion