શોધખોળ કરો

Elections 2022 Live: કેપ્ટન અમરિંદર સિંહે ક્યાંથી ચૂંટણી લડવાની કરી જાહેરાત ?

પ્રતાપગઢ જિલ્લાના નરહરપુર કાસિયાહી ગામના રહેવાસી ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ 8 ફૂટ 2 ઈંચ ઊંચા છે. તેઓ અખિલેશ યાદવની હાજરીમાં સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા.

Key Events
Elections 2022: live blog updates uttarpradesh goa manipur punjab uttrakhand Elections 2022 Live: કેપ્ટન અમરિંદર સિંહે ક્યાંથી ચૂંટણી લડવાની કરી જાહેરાત ?
captain

Background

Elections 2022: ઉત્તર પ્રદેશ આ દિવસોમાં સંપૂર્ણપણે ચૂંટણીના રંગમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા પ્રયાસ કરી રહ્યા છે. દરેક પાર્ટી પોતાની લોકપ્રિયતા વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે તે દરેક રીત અજમાવી રહી છે. આ રેસમાં કોઈ પાર્ટી પાછળ નથી. આવો જ નજારો શનિવારે સમાજવાદી પાર્ટીના કાર્યાલયમાં જોવા મળ્યો હતો. ત્યાં દેશના સૌથી ઊંચા માણસે સમાજવાદી પાર્ટીનું સભ્યપદ લીધું.

15:17 PM (IST)  •  23 Jan 2022

કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી 38 સીટો પર ચૂંટણી લડશે

કેપ્ટન અમરિંદર સિંહે રવિવારે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસના 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. કેપ્ટન પટિયાલા અર્બનથી ચૂંટણી લડશે. 22 ઉમેદવારોમાંથી 2 માઝામાંથી, 3 દોઆબામાંથી અને 17 માલવા પ્રદેશમાંથી જાહેર કરવામાં આવ્યા છે. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે બીજી યાદી બે દિવસમાં જાહેર કરવામાં આવશે. કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી 38 સીટો પર ચૂંટણી લડી રહી છે. પહેલીવાર અમરિંદર કોંગ્રેસ છોડીને મેદાનમાં ઉતરી રહ્યા છે. આ વખતે તેઓ ભાજપ સાથે ગઠબંધનમાં છે.

10:43 AM (IST)  •  23 Jan 2022

કોંગ્રેસની હાલત જણાવવા હરીશ રાવતે ક્રિકેટનો સહારો લીધો, ઉત્તરાખંડને લઈ કહી આ વાત

ઉત્તરાખંડ ચૂંટણી માટે કોંગ્રેસે તેના 53 ઉમેદવારોની યાદી જાહેર કરી. જેમાં તાજેતરમાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા હરીશ રાવત અને હરકસિંહ રાવતનું નામ નથી. દરમિયાન હરીશ રાવતે કહ્યું છે કે દેશમાં કોંગ્રેસ ફોર્મમાં નથી ચાલી રહી, પરંતુ ઉત્તરાખંડમાં પાર્ટી ફુલ ફોર્મમાં છે. પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત આ વખતે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારનું નેતૃત્વ કરી રહ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં રાવતે કહ્યું કે કોંગ્રેસ રાજ્યમાં સત્તામાં વાપસી કરી રહી છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?

Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ

Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર

Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું

વિડિઓઝ

Accident: બનાસકાંઠાનો પરિવાર રાજસ્થાનમાં ભયંકર અકસ્માતનો બન્યો ભોગ
Gujarat Politics:ભાજપના ત્રણ નેતાના પુત્રોની રાજનિતીમાં વધી સક્રિયતા
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
કેશોદ-બાલાગામ રોડ પર ભીષણ અકસ્માત, વાહનમાં આગ લાગતાં 3 લોકો જીવતા સળગ્યાં
ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર
Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર
Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત

Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત

Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો

ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

Embed widget