શોધખોળ કરો

ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણીની ક્યાં યોજાશે મતગણતરી, જાણો વિગત

સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે. પહેલા વીવીપેટ દ્વારા અને બાદમાં ઈવીએમના મતની ગણતરી કરાશે.

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકોની પેટા ચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું.  ગુરુવાર તારીખ 24 ઓકટોબરના રોજ યોજાનારી મતગણતરીની તૈયારીઓ પૂર્ણ તઈ ગઈ છે. સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે. પહેલા વીવીપેટ દ્વારા અને બાદમાં ઈવીએમના મતની ગણતરી કરાશે. વિધાનસભા પેટા ચૂંટણીઓની મતગણતરી દરમિયાન 6 બેઠકો ઉપર કુલ 613 અધિકારીઓ અને કર્મચારીઓની હાજરી રહેશે.મતગણતરી કેન્દ્રો ખાતે પોલીસની સુરક્ષાની થ્રી લેયર સિકયોરીટી રાખવામાં આવશે. કઈ બેઠક પર કેટલું થયું મતદાન અને ક્યાં યોજાશે મતગણતરી વિધાનસભા બેઠક               મતદાન                  મતગણતરી સ્થળ થરાદ બેઠક                      68.93 ટકા          ગર્વમેન્ટ એેન્જીયરીંગ કોલેજ,જગાણા રાધનપુર બેઠક                  62.91  ટકા         ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ,કતપુર,પાટણ ખેરાલુ બેઠક                     46.19 ટકા          મરચન્ટ એન્જીનીયરીંગ કોલેજ ,બાસણા બાયડ બેઠક                    61.05 ટકા          ગર્વમેન્ટ આર્ટસ કોલેજ,.વાત્રક અમરાઇવાડી બેઠક             34.69 ટકા          કે.કા.શાસ્ત્રી કોલેજ,ખોખરા લુણાવાડા બેઠક                51.24  ટકા        પી.એન.પંડયા આર્ટસ એન્ડ સાયન્સ કોમર્સ કોલેજ કેમ યોજાઈ હતી પેટા ચૂંટણી અમરાઈવાડી બેઠક : ભાજપના ધારાસભ્ય હસમુખભાઈ પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી. લુણાવાડા બેઠક : ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી. ખેરાલુ બેઠક : ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી. થરાદ બેઠક : ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી હતી. બાયડ બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી. રાધનપુર બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી

વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ

એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'

Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી

યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ

અમેરિકામાં H-1B વિઝા વર્કરને કેટલો મળે છે પગાર? અહીં જાણો સંપૂર્ણ ડિટેઈલ્સ

Embed widget