શોધખોળ કરો
Advertisement
ABP સર્વે: ગુજરાત લોકસભાની 26 બેઠકોમાંથી ભાજપ-કૉંગ્રેસને મળશે કેટલી બેઠકો ? જાણો વિગત
અમદાવાદ: એબીપી અસ્મિતાએ ગુજરાતના 78 પત્રકારો પાસે સર્વે કરાવ્યો હતો. આ સર્વેમાં ગુજરાત લોકસભાની 26 બેઠકોમાંથી ભાજપના ખાતામાં 20 સીટો આવી શકે છે. જ્યારે કૉંગ્રેસને 6 બેઠકો પર જીત મળી શકે છે.
ગુજરાત લોકસભાની 26 બેઠકોમાંથી સર્વે મુજબ ભાજપ 20 બેઠકો પર જીત મેળવી શકે છે. કૉંગ્રેસ 6 બેઠકો પર જીત મેળવી શકે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપે જીત મેળવી હતી.ABP SURVEY: 2014 में क्लीन स्वीप करने वाली BJP को इस बार गुजरात में 6 सीटों का नुकसान, 20 सीटें जीतने की उम्मीद https://t.co/SdttpUa6ae#LokSabhaElections2019 pic.twitter.com/KHkGgAA5by
— ABP न्यूज़ हिंदी (@abpnewshindi) March 28, 2019
એબીપી અસ્મિતાના સર્વે મુજબ આણંદ, બનાસકાંઠા, જૂનાગઢ, છોટા ઉદેપુર, અમરેલી અને પાટણ બેઠક પર કૉંગ્રેસ જીત મેળવી શકે છે.In #Gujarat, the Congress is likely to wrest Anand, Banaskantha, Junagadh, Chhota Udaipur, Amreli and Patan Lok Sabha seats from the BJP in 2019 Lok Sabha elections: Survey pic.twitter.com/0lNTSKrOpF
— ABP News (@abpnewstv) March 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement