શોધખોળ કરો

NOTAને મળે સૌથી વધુ મત તો બીજી વખત થવી જોઇએ ચૂંટણી, ઉમેદવારો પર પણ લાગે પ્રતિબંધ, સુપ્રીમમાં અરજી

NOTA નો અર્થ ઉપરોક્તમાંથી કોઈ નથી. આ એટલા માટે લાવવામાં આવ્યું હતું કે, તે રેકોર્ડ કરી શકાય કે કેટલા ટકા લોકોએ કોઈને પણ મત આપવાના મતમાં નથી. ચાલો સમજીએ કે ચૂંટણીમાં NOTA ની ભૂમિકા શું છે અને જો NOTA ને મહત્તમ મતો મળે તો શું થાય છે.

Supreme Court on NOTA: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાના મતદાન દરમિયાન શુક્રવાર (26 એપ્રિલ 2024)ના રોજ સુપ્રીમ કોર્ટમાં મતદાન સંબંધિત એક મહત્વપૂર્ણ મુદ્દા પર સુનાવણી કરવામાં આવી હતી. જેમાં જો NOTAને અન્ય ઉમેદવારો કરતા વધુ મત મળે છે તો ફરીથી ચૂંટણી કરાવવાની માંગ પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો છે. કોર્ટે મોટિવેશનલ સ્પીકર શિવ ખેડા દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજી પર સુનાવણી કરી હતી.

તમને જણાવી દઈએ કે હાલમાં સિસ્ટમ એવી છે કે જે ઉમેદવારોમાંથી સૌથી વધુ વોટ મેળવે છે તેને વિજેતા માનવામાં આવે છે. અરજદારના વકીલે જણાવ્યું હતું કે આ વ્યવસ્થાને કારણે સુરતમાંથી એક ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. જો કે, એ સમજવું અગત્યનું છે કે આ વિગતવાર સુનાવણી માટેનો વિષય છે. આ પિટિશન સુરત બેઠકના પરિણામો અથવા ચાલી રહેલી લોકસભા ચૂંટણીના કોઈપણ પાસાને અસર કરશે નહીં.

અરજદારે આ માંગણીઓ કરી છે

શિવ ખેડા દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં એવો નિયમ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે કે NOTA દ્વારા ઓછા મત મેળવનારા ઉમેદવારોને 5 વર્ષ સુધી કોઈપણ પ્રકારની ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં આવે. આ સિવાય, NOTA ને કાલ્પનિક ઉમેદવાર તરીકે જોવું જોઈએ. આ કેસની સુનાવણી CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ કરી રહી છે.                                  

NOTA શું છે?

NOTAનો વિકલ્પ ભારતમાં 2013માં સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આવ્યો હતો. નન ઓફ ધ અબોવ એટલે કે NOTA એ મતદાનનો વિકલ્પ છે, જેના હેઠળ મતદાતા આ વિકલ્પ પસંદ કરી શકે છે જો તેને કોઈ ઉમેદવાર પસંદ ન હોય. પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝે ભારતમાં તેને શરૂ કરવા માટે લાંબી લડાઈ લડી હતી. અહીં એ સમજવું અગત્યનું છે કે ભારતમાં NOTA ને અસ્વીકાર કરવાનો અધિકાર નથી. વર્તમાન કાયદા મુજબ, જો NOTA ને વધુ મત મળે છે તો તેના કોઈ કાયદાકીય પરિણામો નથી. આવી સ્થિતિમાં આગામી ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવશે.

 

ટોપ સ્ટોરી

ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
ભારતે ફાઈનલમાં જાપાનને હરાવી છઠ્ઠી વખત જીતી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી અંતિમ શ્વાસ સુધી કેદની સજા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Embed widget