શોધખોળ કરો

Exclusive: JDUનો મોટો દાવો- 'ઇન્ડિયા ગઠબંધને CM નીતિશને આપી હતી PM પદની ઓફર'

Nitish Kumar News: જોકે નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભાજપ અને એનડીએ સાથે જ રહેશે.

Nitish Kumar News: નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકાર બનવા જઈ રહી છે. જેડીયુએ પણ આમાં સમર્થન આપ્યું છે. જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીએ શનિવારે એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે 'ઇન્ડિયા ગઠબંધને સીએમ નીતિશ કુમારને વડાપ્રધાન પદની ઓફર કરી હતી. જોકે નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભાજપ અને એનડીએ સાથે જ રહેશે.

CM નીતિશનું મોદી સરકારને સમર્થન

દરમિયાન, ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કેસી ત્યાગીએ કહ્યું હતું કે, PM એ તમામ લોકોને સંદેશ આપ્યો છે જેઓ ચૂંટણી પ્રક્રિયા અને EVM પર સવાલ ઉઠાવે છે. જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીએ એનડીએના નેતૃત્વમાં ચૂંટણી લડી છે. અમે આગામી 5 વર્ષ સુધી પીએમ મોદીના નેતૃત્વને અમારું સમર્થન આપ્યું છે.

કેન્દ્રના રાજકારણમાં CM નીતિશની ચર્ચા

નોંધનીય છે કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સીએમ નીતિશ કુમાર ચર્ચામાં આવ્યા છે. તેમને લઈને અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ હતી. 'ઇન્ડિયા' અને એનડીએ ગઠબંધનના નેતાઓ તેમને પોતાનામાં સામેલ કરવા માંગતા હતા પરંતુ સીએમ નીતિશે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે એનડીએને સમર્થન આપ્યું હતું અને મોદી સરકારની રચનામાં પોતાનો સમર્થન પત્ર પણ સુપરત કર્યો હતો. સરકાર બનાવવા માટે કોઈ એક પક્ષ પાસે બહુમત નથી. આ પહેલા ભાજપ પૂર્ણ બહુમતીમાં હતું. આ વખતે એનડીએ ગઠબંધનની મદદથી ભાજપની સરકાર બનવા જઈ રહી છે.

આ કારણે સાથી પક્ષોનું મહત્વ વધી ગયું છે. જેને લઈને દરેકની નજર સીએમ નીતિશ પર ટકેલી છે. પટનાથી દિલ્હી જતી વખતે વિપક્ષના નેતા તેજસ્વી યાદવ સીએમ નીતિશ સાથે ફ્લાઈટમાં જોવા મળ્યા હતા. આ તસવીર બાદ બિહારની સાથે સાથે દેશના રાજકારણમાં ગરમાવો વધી ગયો હતો.                                                                                                                      

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Embed widget