શોધખોળ કરો

અમદાવાદઃ અમિત શાહે કહ્યું- અડવાણીજીના વારસાને હું આગળ વધારવાનું કામ કરીશ

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારી પત્રક ભરતા કર્યા અગાઉ અમિત શાહે સભા સંબોધી હતી. લોકોને સંબોધતા અમિત શાહે કહ્યું કે, ગુજરાત પોતાનાં દીકરાને શાનની સાથે ફરીથી PM બનાવે. આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર પર ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી  પત્રક ભરવા જઇ રહ્યો છું. મને આજે 1982ના દિવસો યાદ આવી રહ્યા છે જ્યારે હું અહીના એક નાના બૂથનો બુથ અધ્યક્ષ હતો. ગાંધીનગરથી લાલકૃષ્ણ અડવાણી, અટલ બિહારી વાજપેઇ સાંસદ રહ્યા. મારુ સૌભાગ્ય છે કે ભાજપે મને અહીંથી સાંસદ બનાવવા જઇ રહી છે. ભાજપ એક વિચારધારાની પાર્ટી છે. દીનદયાલજીના અંત્યોદયના સિદ્ધાંત પર આગળ વધનારી પાર્ટી છે.સભા સંબોધતા અગાઉ અમિત શાહે સરદાર પટેલની પ્રતિમાને પુષ્યાંજલિ અર્પિત કરી હતી. સભામાં  મોટી સંખ્યામાં કાર્યકર્તા, લોકો અને દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. ગૃહમંત્રી રાજનાથ સિંહે મોદી સરકારના વખાણ કરતા કહ્યું કે, કોગ્રેસ આજે વડાપ્રધાન મોદીને  ગાળો આપી રહી છે. તેમના નેતા રાહુલ ગાંધી કહે છે કે ચોકીદાર ચોર છે. હું કાર્યકર્તાઓને કહેવા માંગું છું કે તમે જવાબ આપો અને બોલો ‘ચોકીદાર ચોર નહીં, દોબારા પીએમ બનના શ્યોર હૈ’ એક જ મંચ પર ભાજપ-એનડીએના નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ રાજનાથસિંહ, નીતિન ગડકરી ઉપરાંત ઘટક પક્ષોના નેતા ઉદ્ધવ ઠાકરે, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ વિશેષરૂપથી ઉપસ્થિત રહ્યાં હતા. રાષ્ટ્રીય નેતાઓ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિત સમગ્ર મંત્રીમંડળ, પ્રમુખ જીતુ વાઘાણી સહિતના આગેવાનો તેમની સાથે જોડાયા છે. અમિત શાહ મેગા રોડ શો કરી ગાંધીનગરથી ઉમેદવારી પત્ર ભરશે. દરમિયાન લોકોને સંબોધતા શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હું અમિત શાહને શુભેચ્છા આપવા આવ્યો છું. અમારી વચ્ચે કોઇ વિવાદ નથી કારણ કે શિવસેના હોય કે બીજેપી પણ તેમની વિચારધારા એક જ છે. તે સિવાય પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે મંચ પર નિવેદન આપતા કહ્યું કે, અમિત શાહ માણસ નથી  પણ સંસ્થા છે. તેઓ સૌથી મોટા આયોજક છે. અમિત શાહ જમીન સાથે જોડાયેલા નેતા છે. ગાંધીનગર બેઠક પરથી આ વખતે ભાજપે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે. અડવાણી 1998થી આ બેઠક પરથી પ્રતિનિધિત્વ કરતા આવ્યા હતા. અમિત શાહ હાલમાં ગુજરાતથી રાજ્યસભા સભ્ય પણ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં તમામ 26 બેઠકો માટે 23 એપ્રિલે ચૂંટણી યોજાવાની છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ શુક્રવારે કહ્યું હતું કે શાહની ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સમયે ભાજપના સહયોગી દળોના નેતાઓ ઉપસ્થિત રહેશે. આ તમામ નેતાઓ અમદાવાદમાં એક રોડ શોમાં ભાગ લે છે. શાહનો રોડ શો નારણપુરા સરદાર પટેલની પ્રતિમાંથી શરૂ થઈને ઘાટલિયામાં પૂર્ણ થશે. રોડ શો પહેલા અમિત શાહ લોકોને પણ સંબોધન કરશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Embed widget