શોધખોળ કરો
Advertisement
2019ની ચૂંટણીમાં કોને મળશે સૌથી વધુ બેઠકો, કેવો છે દેશનો મૂડ, જાણો વિગતે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ની તારીખો જાહેર થઇ ચૂકી છે. પક્ષ અને વિપક્ષ બન્ને સામસામે પોતાને કેટલી બેઠકો મળશે તેને લઇને આશાવાદી છે. 17મી લોકસભા માટે 11 એપ્રિલથી 19 મે સુધી મતદાન યોજાશે અને 23 મેએ દેશને નવી સરકાર મળી જશે. જોકે, આ બધાની વચ્ચે ચૂંટણીના થોડાક દિવસો પહેલા ABP ન્યૂઝ-સી વૉટર લોકોનો મૂડ જાણવાની કોશિશ કરી છે જે આ પ્રમાણે છે. જાણો 2019ની લોકસભામાં કોનુ પલડુ છે ભારે ને કોને મળી શકે છે કેટલી બેઠકો....
વૉટ શેરિંગ (ટકાવારીમાં)
લોકસભાની કુલ બેઠકો -543
એનડીએ- 41%
યુપીએ- 31 %
અન્ય- 28%
કોને કેટલી બેઠકો મળશે?
કુલ બેઠકો- 543
એનડીએ- 264
યુપીએ- 141
અન્ય- 138
એનડીએમાં કોને કેટલી બેઠકો મળશે?
બીજેપી- 220
જેડીયુ+એલજેપી- 20
શિવસેના- 14
અન્ય સાથી- 10
કુલ બેઠકો- 264
યુપીએમાં કોને મળશે કેટલી બેઠકો?
કોંગ્રેસ- 86
ડીએમકે- 30
એનસીપી- 6
અન્ય સાથી- 19
કુલ- 141
નોંધઃ એબીપી ન્યૂઝ-સી વૉટરે દેશની બધી 543 લોકસભા બેઠકો પર આ સર્વે કર્યો છે. આ સર્વે ફેબ્રુઆરી 2019ના પહેલા અઠવાડિયાથી લઇને માર્ચ 2019ના પહેલા અઠવાડિયા દરમિયાન કરવામાં આવ્યો છે. આ સર્વેમાં 50 હજારથી વધુ લોકોના મત લેવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement