શોધખોળ કરો

ગુજરાત ભાજપના 10 ઉમેદવારોની સંભવિત યાદી, જાણો ભાજપ કઈ બેઠક પણ કયો ઉમેદવાર મેદાનમાં ઉતારી શકે છે?

અમદાવાદ: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે ભાજપે ગુજરાતના 16 ઉમેદવાર જાહેર કરી દીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી તો અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસે અત્યાર સુધીમાં ગુજરાતમાં 6 ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. જોકે ગુજરાતની 10 એવી બેઠકો છે જે ભાજપમાં વિવાદ ઉભો કરી શકે છે જેના કારણે ભાજપે આ 10 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યાં નથી. જ્યારે કોંગ્રેસના 20 ઉમેદવાર જાહેર કરવાના હજુ બાકી છે. જોકે ભાજપની 10 બેઠકોના સંભવિત ઉમેદવારનો નામ સામે આવ્યા છે. ગુજરાત ભાજપના 10 ઉમેદવારોની સંભવિત યાદી, જાણો ભાજપ કઈ બેઠક પણ કયો ઉમેદવાર મેદાનમાં ઉતારી શકે છે? ભાજપના સંભવિત ઉમેદવારોની યાદી 1. પંચમહાલ પ્રભાતસિંહ ચૌહાણ (વર્તમાન સાંસદ) અથવા સી.કે.રાહુલજી 2. છોટાઉદેપુર રામસિંહ રાઠવા (વર્તમાન સાંસદ), જસુભાઈ રાઠવા અથવા જયંતિભાઈ રાઠવા (પૂર્વ ધારાસભ્ય) 3. સુરત દર્શના જરદોશ (વર્તમાન સાંસદ), નીતીન ભજીયાવાલા (શહેર પ્રમુખ) અથવા અજય ચોક્સી (પૂર્વ મેયર) 4. આણદ દિલીપ પટેલ (વર્તમાન સાંસદ) અથવા દિપક સાથી (પૂર્વ સાંસદ) 5. મહેસાણા જયશ્રીબેન પટેલ (વર્તમાન સાંસદ), કે.સી.પટેલ (ભાજપ મહામંત્રી), સી.કે.પટેલ (પાટીદાર અગ્રણી) અથવા જીવાભાઈ પટેલ 6. પાટણ નટુજી ઠાકોર (પૂર્વ સાંસદ), ભાવસિંહ રાઠોડ (પૂર્વ ધારાસભ્ય), જુગલ ઠાકોર (પ્રદેશ મંત્રી) અને ભરતસિંહ ડાભી 7. બનાસકાંઠા હરિભાઈ ચૌધરી (વર્તમાન સાંસદ), પરથી ભટોળ અને શંકર ચૌધરી (પૂર્વ મંત્રી) 8. અમદાવાદ પૂર્વ હરિન પાઠક (પૂર્વ સાંસદ), મનોજ જોશી, સી.કે.પટેલ અથવા અસીત વોરા 9. પોરબંદર લલિત રાદડિયા, જશુમતિબેન કોરાટ અથવા મનસુખ ખાચરીયા 10. જૂનાગઢ રાજેશ ચુડાસમા (વર્તમાન સાંસદ), જ્યોતિબેન વાછાની અથવા જી.પી.કાઠી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

Embed widget