શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણીઃ જાણો ગુજરાત ચૂંટણી અંગે મહત્વની વાતો
અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા આજે લોકસભા ચૂંટણી 2019ની તારીખો જાહેર કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે તેવી જાહેરાત થઈ હતી. કુલ 7 તબક્કામાં યોજાનારા મતદાન પૈકી ગુજરાતમાં ત્રીજા તબક્કામાં વોટિંગ યોજાશે. ગુજરાતની 26 બેઠકો માટે 23 એપ્રિલના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે. જે માટે 28 માર્ચે જાહેરનામું પ્રસિદ્ધ થશે. 4 એપ્રિલ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ફોર્મ ચકાસણી 5 એપ્રિલે થશે. જ્યારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 એપ્રિલ છે.
ગુજરાતમાં કઈ તારીખે યોજાશે લોકસભાની ચૂંટણી, જુઓ વીડિયો
ગુજરાત સહિત કેટલા રાજ્યોમાં યોજાશે એક જ તબક્કામાં મતદાન, જુઓ વીડિયો
લોકસભા ચૂંટણીની સાથે ક્યા રાજ્યોમાં યાજાશે વિધાનસભાની ચૂંટણી, જુઓ વીડિયો
લોકસભાની ચૂંટણી કેટલા તબક્કામાં યોજાશે, ક્યારે આવશે પરિણામ, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement