શોધખોળ કરો
લોકસભા ચૂંટણીઃ ભાજપની મહિલા ઉમેદવારે કહ્યું, 'કોઈ ગુંડાગીરી કરે તો ડરતા નહીં, હું તેનાથી પણ મોટી ગુંડી બની જઈશ'
![લોકસભા ચૂંટણીઃ ભાજપની મહિલા ઉમેદવારે કહ્યું, 'કોઈ ગુંડાગીરી કરે તો ડરતા નહીં, હું તેનાથી પણ મોટી ગુંડી બની જઈશ' Loksabha Elections 2019 BJP UP candidiate Sanghamitra Maurya’s statement લોકસભા ચૂંટણીઃ ભાજપની મહિલા ઉમેદવારે કહ્યું, 'કોઈ ગુંડાગીરી કરે તો ડરતા નહીં, હું તેનાથી પણ મોટી ગુંડી બની જઈશ'](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/28112127/sanghmitra.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
લખનઉઃ ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યની દીકરી અને બદાયૂં લોકસભા સીટ પરથી ભાજપની ઉમેદવાર સંઘમિત્રા મૌર્યએ ચૂંટણી સભાને સંબોધતા વિવાદિત નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે, જો લોકસભા ચૂંટણી દરમિયાન તમારી વચ્ચે કોઈ દાદાગિરી કે ગુંડાગર્દી કરવા આવે તો તેનાથી તમે ન ડરતા. કારણકે તે ગુંડાઓથી પણ મોટી ગુંડી સંઘમિત્રા મૌર્ય બની જશે.
ભાજપ ઉમેદવાર સંઘમિત્રા મૌર્ય બદાયૂં લોકસભા વિસ્તાર અંતર્ગત આવતા સંભલ જિલ્લાની ગુન્નૌર વિધાનસભાના બબરાલામાં ચૂંટણી સભા સંબોધી હતી. તેણે કહ્યું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ગુંડા અને દાદાગીરી કરતા લોકોથી ડરવાની જરૂર નથી. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લોકસભા ચૂંટણીઃ સુરત બેઠક પર શરૂ થયું પોસ્ટર વોર, જાણો વિગત ‘પ્રિયંકા ગાંધી પહેલા માર્કેટમાં આવી હોત તો તેને મારી ફિલ્મમાં હીરોઇન બનાવી દેત’, જાણો કોણે આપ્યું આવું વિવાદાસ્પદ નિવેદન#WATCH Sanghamitra Maurya,BJP(UP Min SP Maurya's daughter):Apna aashirwaad mujhe dain,agar aapke beech koi gundagardi karane aata hai toh un gundon se bhi badi gundi Sanghamitra ban jaayegi agar kisi ne yahan par aapke samman,swabhimaan ke saath khilwad karne ki koshish ki (27.3) pic.twitter.com/2U7P0mvCHT
— ANI UP (@ANINewsUP) March 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)