શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસે ગુજરાતની બાકીની બેઠકો પર કોને આપી ટિકિટ, જાણો વિગત
ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીને લઈ આજે ગુજરાતમાં ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. ભાજપ દ્વારા 26 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસ દ્વારા પણ બાકી રહેલી બે બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે.
કોંગ્રેસ દ્વારા ભરૂચ બેઠક પર શેરખાન પઠાણના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ભાજપ દ્વારા આ બેઠક પર મનસુખ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. મનસુખ વસાવાને ભાજપે રિપિટ કર્યા છે.
આ ઉપરાંત દાહોદ બેઠક પરથી કોંગ્રેસે બાબુ કટારાને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે આ બેઠક પર જશવંતસિંગ ભાભોરને રિપિટ કર્યા છે. બાબુ કટારાએ સભા સ્થળે પહોંચતા પહેલા માન્ડલેશ્વર મહાદેવ મંદિરે પૂજા કરી હતી.Gujarat: Congress has announced that Babubhai Katara to contest from Dahod and Sherkhan Pathan to contest from Bharuch in #LokSabhaElections2019
— ANI (@ANI) April 4, 2019
લોકસભા 2019 : દાહોદ બેઠક પરથી કોંગ્રેસે કોને આપી ટિકીટ? જુઓ વીડિયો લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં કોગ્રેસે જાહેર કર્યા છ ઉમેદવારના નામ, જાણો કોને –કોને મળી ટિકિટ ખેડામાં કોંગ્રેસનો મોટો ફટકો, કાળુસિંહ ડાભીએ આપ્યું રાજીનામું, જાણો કોના કારણે ટિકિટ કપાઇ હોવાનો લગાવ્યો આરોપ રૂપિયા બચાવવા માલ્યાનું નવું નાટક, કહ્યું- પાર્ટનર પાસેથી રૂપિયા લઈને...... અમદાવાદ પૂર્વ બેઠક પર ગીતા પટેલ સામે ભાજપે કોને ઉતાર્યા મેદાનમાં? જુઓ વીડિયોCongress Central Election Committee announces two more candidates for the ensuing elections to the Lok Sabha pic.twitter.com/KoY8YH1csB
— Congress (@INCIndia) April 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આરોગ્ય
દેશ
દેશ
Advertisement