શોધખોળ કરો
Advertisement
બોલીવૂડ એક્ટ્રેસ કરિના કપૂર ખાને કર્યું મતદાન, તૈમૂર પણ જોવા મળ્યો સાથે
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે આમ આદમીથી લઇ બોલિવુડ સેલિબ્રિટી, ક્રિકેટરો, રાજકીય હસ્તીઓએ વોટિંગ કર્યું હતું. બોલીવૂડ એક્ટ્રેસ કરિના કપૂર ખાન પણ મતદાન કરવા પહોંચી હતી. કરિના તૈમૂર સાથે મતદાન કરવા પહોંચી હતી.
મુંબઈઃ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 9 રાજ્યોની 71 સીટ માટે મતદાન થઈ રહ્યું છે. બપોરે 2 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 38% થયું છે. જેમાં મહારાષ્ટ્રની 9 સીટો પર વોટિંગ થઇ રહ્યું છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે આમ આદમીથી લઇ બોલિવુડ સેલિબ્રિટી, ક્રિકેટરો, રાજકીય હસ્તીઓએ વોટિંગ કર્યું હતું. બોલીવૂડ એક્ટ્રેસ કરિના કપૂર ખાન પણ મતદાન કરવા પહોંચી હતી. કરિના તૈમૂર સાથે મતદાન કરવા પહોંચી હતી.
કરિના કપૂર ખાન પોતાના દિકરા તૈમૂરને લઈને પોલિંગ બૂથમાં પહોંચી હતી. કરિના કપૂર ખાન પોલિંગ બૂથ બહાર કેમેરામાં કેદ થઈ હતી. આ દરમિયાન કરિના કેઝ્યૂઅલ લૂકમાં જોવા મળી હતી. કરિનાએ વ્હાઈટ ટીશર્ટ અને ડેનિમ જિન્સ પહેર્યું હતું. સચિને પરિવાર સાથે કર્યુ મતદાન, સારા-અર્જુને પ્રથમ વખત આપ્યો વોટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement