શોધખોળ કરો

લોકસભા ચૂંટણીઃ સુરત બેઠક પર શરૂ થયું પોસ્ટર વોર, જાણો વિગત

સુરતઃ લોકસભાની ચૂટણીની જાહેરાત થયા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાનું આજે ગુરુવારથી શરૂ થનાર છે. જ્યારથી ઉમેદવારોના નામ જાહેર થયા છે ત્યારથી પોસ્ટર યુદ્ધ શરુ થયું છે. પોતાના માનીતા ઉમેદવારોના નામ જાહેર ન થતાં જેતે સમાજના લોકો નારાજ થયા છે. સુરત બેઠક પર ભાજપ-કોંગ્રેસ ઉમેદવાર હજુ સુધી જાહેર નથી કર્યા. જેને લઇ પાટીદાર વસ્તી ધરાવતા વિસ્તારોમાં પાટીદાર નેતાના સમર્થનમાં બેનરો લાગ્યા હતા. બેનરમાં બંને પક્ષોને પાટીદાર નેતાને ટિકિટ આપવાનું લખવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીઃ સુરત બેઠક પર શરૂ થયું પોસ્ટર વોર, જાણો વિગત મળતી માહિતી પ્રમાણે સુરતમાં લોકસભાના ઉમેદવાર માટે નાના વરાછા, કોપોદ્રા, હીરાબાગ,અમરોલી, સરથાણા, કતારગામ વિસ્તરામાં બેનરો લાગ્યા છે. બેનરમાં પાટીદાર સિવાય અન્યને ટિકિટ આપવી નહીં એવું સાફ સાફ લખ્યું છે. જો પાટીદાર સિવાયને ટિકિટ આપવામાં આવશે તો ક્રોસ વોટિંગની ધમકી બેનરમાં આપી હતી. લોકસભા ચૂંટણીઃ સુરત બેઠક પર શરૂ થયું પોસ્ટર વોર, જાણો વિગત બેનરમાં કોઇપણ પક્ષ પાટીદાર નેતાને ટિકિટ આપશે એ પક્ષ સાથે પાટીદાર સમાજ ઊભો રહેવાનું જણાવ્યું છે. બેનરમાં લખ્યું છે કે, 'સુરત લોકસભાના ઉમેદવાર તરીકે પાટીદાર સમાજમાંથી કોઇપણ પક્ષ ટિકિટ આપશે તેની સાથે પાટીદાર સમાજ રહેશે.' ‘પ્રિયંકા ગાંધી પહેલા માર્કેટમાં આવી હોત તો તેને મારી ફિલ્મમાં હીરોઇન બનાવી દેત’, જાણો કોણે આપ્યું આવું વિવાદાસ્પદ નિવેદન IPL 2019: કોલકાતા-પંજાબની મેચમાં બોલરની ભૂલ ન હોવા છતાં એમ્પાયરે આપ્યો નો બોલ, જાણો શું છે મામલો

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ

અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો

વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?

Breaking: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો; મોદી સરકારે મંજૂર કર્યા 10016 કરોડ

ICC રેન્કિંગમાં ખળભળાટ: 3 ફોર્મેટમાં બદલાયા નંબર 1 સ્થાન, અભિષેક શર્મા ફરી બેટિંગમાં બાદશાહ

હરદીપ પુરી MP થી લડશે રાજ્યસભાની ચૂંટણી, BJP એ નામની કરી જાહેરાત

Embed widget