શોધખોળ કરો

ઓડિશામાં BSPએ ટ્રાન્સજેન્ડરને આપી ટિકિટ, જાણો વિગત

ભુવનેશ્વરઃ ઓડિશામાં લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણી પણ યોજાશે. વિધાનસભા ચૂંટણી માટે બહુજન સમાજ પાર્ટીએ કોરઇ વિધાનસભા સીટ પરથી એક ટ્રાન્સજેન્ડરને ટિકિટ આપવાનો ફેંસલો કર્યો છે. બીએસપીની ટિકિટ પર કોરઇથી 27 વર્ષીય ટ્રાન્સજેન્ડર કાજલ નાયક ચૂંટણી લડશે. જાજપુર જિલ્લાની કોરઇ સીટ પરથી ચૂંટણી લડવાની તૈયારીમાં લાગેલી કાજલ એક સામાજિક કાર્યકર્તા છે. કાજલે કહ્યું કે, મને ખુશી છે કે બીએસપીએ ટિકિટ આપી. મેં અનેક પક્ષોનો સંપર્ક કર્યો હતો પણ કોઇએ મને ટિકિટ આપવામાં રસ દાખવ્યો નહોતો. મારામાં અને ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીમાં ભરોસો દર્શાવવા માટે હું બીએસપીનો આભાર માનું છું. કાજલ ટ્રાન્સજેન્ડર એસોસિએશન ઓફ જાજપુરની અધ્યક્ષ છે અને ત્યાં ટ્રાન્સજેન્ડર સમુદાયના અધિકારોની સાથે સ્થાનિક મુદ્દા માટે કામ કરે છે. બીએસપી નેતા કૃષ્ણ ચંદ્ર સાગરિયાએ કહ્યું કે, બીએસપી તમામ સમુદાયના સામાજિક સશક્તિકરણમાં વિશ્વાસ રાખે છે. કોઈ ટ્રાન્સજેન્ડર્સ અંગે વાત નથી કરતાં પરંતુ અમે તેમનો વિકાસ ઇચ્છીએ છીએ. પાર્ટી તેમને મુખ્યપ્રવાહમાં લાવવા માંગે છે તેતી કાજલને ટિકિટ આપી છે. ઓડિશા વિધાનસભાની 147 સીટો માટે ચાર તબક્કામાં ચૂંટણી થશે.

ટોપ સ્ટોરી

ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી આજીવન કેદની સજા

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન

Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત

અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી આજીવન કેદની સજા
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી આજીવન કેદની સજા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
IPL 2027 પહેલાં મોટો ટ્રેડ, CSK અને SRH વચ્ચે 4 ખેલાડીઓની અદલાબદલી

Poco નો 25 હજારવાળો ફોન મળી રહ્યો છે ફક્ત 17 હજારમાં, બિલકુલ મિસ ન કરો ડીલ

Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો

Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો

Embed widget