શોધખોળ કરો

ભ્રષ્ટાચારની વાત કરનારા સૌથી મોટા ભ્રષ્ટાચારી, ધર્મની વાતો કરનારા સૌથી મોટા અધર્મીઃ પ્રિયંકા ગાંધી

નવી દિલ્હી: કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગુરુવારે રાયબરેલીમાં બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રિયંકાએ કાર્યકર્તાને સંબોધન કરતા ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે જેઓ હાલમાં ભ્રષ્ટાચારની વાતો કરી રહ્યાં છે તે સૌથી મોટા ભ્રષ્ટાચારી છે અને ધર્મની વાત કરનારા સૌથી મોટા અધર્મી છે. કાર્યકર્તાઓને તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારીઓ અને અધર્મીઓથી તમારે દૂર રહેવાનું છે. પ્રિયંકાએ કહ્યું કે, ‘દેશમાં ફાસીવાદી તાકતો શાસન કરી રહી છે. આ ફાસીવાદીઓને ઉખાડી ફેકવાનું છે. આ કામ કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે. પ્રિયંકાએ કહ્યું કે “દાદી અને પિતાના અવસાન બાદ રાયબરેલી અને અમેઠીના લોકોએ જ અમારા પરિવારને સંભાળ્યો અને સાથ આપ્યો. જ્યારે જ્યારે મુશ્કેલી આવી ત્યારે તમે લોકો સાથે ઊભા રહ્યા.” તેમણે કહ્યું કે રાયબરેલીની જનતા પાસેથી હું સંઘર્ષ કરવા, આંદોલન કરવા અને રાજનીતિ કરવાનું શીખી છું. હું તમારા દમ પર પાર્ટીમાં સક્રીય થઈ છું. પ્રિયંકાએ કાર્યકર્તાઓને અપીલ કરતા કહ્યું કે મારા ભાઈ અને માતાને ભારે મતથી જીતાડીને મારું પણ સન્માન રાખજો. દિલ્લીની દોડઃ કોંગ્રેસે કરાવેલા આંતરીક સર્વેમાં કેટલી બેઠકો પર ગુજરાતમાં જીતશે? જુઓ વીડિયો

ટોપ સ્ટોરી

જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો

Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ

New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ

Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી

વિડિઓઝ

Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં
Ahmedabad Firing: દિવાળીની રાત્રે અમદાવાદમાં ગોળીબાર! ફટાકડા ફોડવા મુદ્દે બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો

રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking

શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો

દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, વનડે અને ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણીલો શેડ્યૂલ

Embed widget