શોધખોળ કરો

નવી દિલ્હીઃ શાસ્ત્રી ભવનમાં લાગી આગ, રાહુલ ગાંધીએ કહ્યુ- ફાઇલો સળગાવીને નહી બચી શકો મોદીજી

રાહુલ ગાંધીએ શાસ્ત્રી ભવનમાં આગ લાગવાની ઘટનાને શેર કરતા આરોપ લગાવ્યો હતો કે તે આગ મોદીના કહેવા પર લગાવવામાં આવી છે

નવી દિલ્હીઃ દિલ્હીમાં મંગળવારે બપોરે શાસ્ત્રી ભવનમાં અચાનક આગ લાગતા ખળભળાટ મચી ગયો હતો. આટલા મહત્વપૂર્ણ સ્થળ પર આગ લાગવાની ઘટનાએ રાજકીય રંગ પકડી લીધો છે. રાહુલ ગાંધીએ શાસ્ત્રી ભવનમાં આગ લાગવાની ઘટનાને શેર કરતા આરોપ લગાવ્યો હતો કે તે આગ મોદીના કહેવા પર લગાવવામાં આવી છે. જોકે, હજુ સુધી આગ પાછળનું કારણ જાણી શકાયું નથી. આ મામલાને ટ્વિટ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે, સળગતી ફાઇલો પણ તમને નહી બચાવી શકે મોદીજી. તમારા ન્યાયનો દિવસ આવી રહ્યો છે. શાસ્ત્રી ભવનમાં અનેક મહત્વપૂર્ણ મંત્રાલયો આવેલા છે. અહીં માનવ સંસાધન વિકાસ મંત્રાલય, કાયદા મંત્રાલય, કંપની મામલાના મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સહિત અનેક મંત્રાલય આવેલા છે અને તેમની ફાઇલો પણ અહીં છે.
નોંધનીય છે કે બપોરે ત્રણ વાગ્યે આગ લાગી હતી. બે કલાક બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. જોકે, આગને કારણે શું નુકસાન થયું છે તેની પણ કોઇ જાણકારી મળી શકી નથી. રાહુલ ગાંધીના દાવાને ફાયર વિભાગે ફગાવી દીધો હતો. ફાયર ઓફિસર આર મીનાએ કહ્યું કે, આગ બિલ્ડિંગના ટોપ ફ્લોર પર રાખેલા ભંગારમાં લાગી હતી. ભંગારમાં કૂલર અને ઇલેક્ટ્રિક વાયર પડ્યા હતા. હજુ આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 

ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?

ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય

અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન

વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન
વિધાનસભામાં '8 પાસ' મુદ્દે ભડકો! ગોપાલ ઈટાલિયા પર જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીનો ડબલ એટેક

ટ્રેનમાં મુસાફરી કરવાના છો? જમવાની વ્યવસ્થા જાતે જ કરજો, LPGની અછતને લીધે રેલવેનો મોટો નિર્ણય!

"મેં જસપ્રીત બુમરાહને સ્લોઅર બોલ નાખતા શીખવ્યું છે!" જાણો કયા પાકિસ્તાની બોલરે કર્યો આવો મોટો દાવો
બુકિંગ પછી પણ ઘરે નથી પહોંચી રહ્યો ગેસનો બાટલો? LPG ડીલરની મનમાની રોકવા તાત્કાલિક ડાયલ કરો આ નંબર

Embed widget