શોધખોળ કરો
Advertisement
Video: ‘ભાજપ અને કોંગ્રેસમાં કોઈ ફરક નથી, જે બીજેપી છે તે કોંગ્રેસ છે અને જે કોંગ્રેસ છે તે બીજેપી’-અખિલેશ યાદવ
જ્યાં સુધી રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન છે ત્યાં બીજેપી નિષ્ફળ ગઈ છે. આપણા સૈનિકો સરહદ પર અને નક્સલગ્રસ્ત વિસ્તારોમાં મરી રહ્યા છે. ભાજપ સૈનિકો વિશે વાત કરે છે. જ્યારે એક સૈનિક દરરોજ મૃત્યુ પામે ત્યારે તે કયા પ્રકારની રાષ્ટ્રીય સુરક્ષા છે.
નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસમાં કોઇ ફરક નથી. જે બીજેપી છે તે કોંગ્રેસ છે અને જે કોંગ્રેસ છે તે બીજેપી છે.તેમણે એમ પણ કહ્યું કે, જ્યાં સુધી રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન છે ત્યાં બીજેપી નિષ્ફળ ગઈ છે. આપણા સૈનિકો સરહદ પર અને નક્સલગ્રસ્ત વિસ્તારોમાં મરી રહ્યા છે. ભાજપ સૈનિકો વિશે વાત કરે છે. જ્યારે એક સૈનિક દરરોજ મૃત્યુ પામે ત્યારે તે કયા પ્રકારની રાષ્ટ્રીય સુરક્ષા છે.
યોગી આદિત્યનાથ કહે છે કે, આતંકીઓ પાસે સમાજવાદી પાર્ટીનો ઝંડો છે. હું તેમને પૂછવા માંગુ છું કે તમારી પાસે કેટલા ઝંડા છે ? તેમની પાસે એક ઝંડો મઠનો છે, બીજો હિન્દુવાહિનીનો અને ત્રીજો આરએસએસનો છે તેમ પણ અખિલેશે કહ્યું હતું.#WATCH Samajwadi Party's Akhilesh Yadav, says, " There is no difference between the BJP and the Congress. Jo BJP hai wahi Congress hai, jo Congress hai wahi BJP hai." pic.twitter.com/ijeviUm9iY
— ANI UP (@ANINewsUP) May 2, 2019
Samajwadi Party (SP) president Akhilesh Yadav: He (UP CM Yogi Adityanath) says, terrorists have the SP flag. Will he tell me how many flags he has? He has one flag of his ‘math,’ one of Hindu Yuva Vahini, and one of the RSS. pic.twitter.com/nSoJFUkemN
— ANI UP (@ANINewsUP) May 2, 2019
પુલવામા નહીં પરંતુ આ કારણે UNએ મસૂદ અઝહરને જાહેર કર્યો ગ્લોબલ આતંકી, જાણો વિગત CSKvDC: ધોનીની સિક્સ પર ઉછળી પડી સાક્ષી, આ રીતે કર્યુ એન્જોય, જુઓ વીડિયો IPL: સુરેશ રૈનાએ રચ્ચો ઈતિહાસ, આ સિદ્ધી મેળવનારો બન્યો પ્રથમ ખેલાડી, જાણો વિગતSamajwadi Party (SP) president Akhilesh Yadav: BJP has failed so far as the national security is concerned. Our soldiers are dying on the border and in the Naxal affected areas. BJP talks about soldiers. What type of national security is it when one soldier dies every day. pic.twitter.com/lf0dZlDXtH
— ANI UP (@ANINewsUP) May 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
બિઝનેસ
Advertisement