શોધખોળ કરો

રાહુલ ગાંધી જેવા લોકોને ચૂંટણી જ ના લડવા દેવી જોઇએઃ ઉદ્વવ ઠાકરે

રાજદ્રોહ કાયદો હટાવવાના કોંગ્રેસના ચૂંટણી વાયદાને લઇને રાહુલ ગાંધીની નિંદા કરતાં ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે, આવા લોકોને ચૂંટણી ના લડવા દેવી જોઇએ

મુંબઇઃ શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ મંગળવારે કહ્યું કે બીજેપી અને શિવસેના જો એકબીજા સાથે લડતા રહ્યાં અને એકસાથે નહીં આવે, તો બન્ને પાર્ટીઓ દેશની દુશ્મન બની જતી. શિવસેનાએ લોકસભા ઉમેદવાર રાજન વિચારે માટે વૉટની અપલી કરતાં થાણે જિલ્લમાં એક રેલીને સંબોધિત કરી, અહીં ઠાકરેએ કહ્યું કે, હાલની સરકારે સીમા અને જવાનોને મજબૂત કરી અને તેમને પુછ્યુ કે વિપક્ષ કેમ સર્જિકલ અને હવાઇ હૂમલા પર સવાલો કરી રહ્યું છે. ઠાકેરએ કહ્યું ‘‘જો અમે (બીજેપી-શિવસેના) લડતા રહ્યાં તો અમે આપણા દેશના દુશ્મન બની જતા.’’ રાજદ્રોહ કાયદો હટાવવાના કોંગ્રેસના ચૂંટણી વાયદાને લઇને રાહુલ ગાંધીની નિંદા કરતાં ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે, આવા લોકોને ચૂંટણી ના લડવા દેવી જોઇએ. રાહુલ ગાંધી જેવા લોકોને ચૂંટણી જ ના લડવા દેવી જોઇએઃ ઉદ્વવ ઠાકરે શિવસેના ઉમેદવાર શ્રીકાંત શિંદે માટે મુંબઇના સમીપ કલ્યાણમાં એક રેલીને સંબોધિત કરતાં ઠાકરેએ કહ્યું કે, વિપક્ષ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હિન્દુત્વ સંગઠનને બહાર કરવામાં મંડ્યુ છે. તેમને કહ્યું કે, ‘‘જો કોઇ રાષ્ટ્રવિરોધી ગતિવિધીમાં સામેલ છે તેમને છોડવો ના જોઇએ. તેને ફાંસી પર લટકાવી દેવો જોઇએ.’’

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં કરેલી આ ભૂલ વાસ્તુ દોષને નોતરશે, આર્થિક સુખ સમૃદ્ધિ માટે નોરતામાં આ નિયમને અનુસરો
નવરાત્રિમાં કરેલી આ ભૂલ વાસ્તુ દોષને નોતરશે, આર્થિક સુખ સમૃદ્ધિ માટે નોરતામાં આ નિયમને અનુસરો
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
Tamilnadu election: તમિલનાડુમાં કોની બનશે સરકાર, સસ્પેન્સ યથાવત, રાજ્પાલે TVKને નથી આપ્યું આમંત્રણ
Tamilnadu election: તમિલનાડુમાં કોની બનશે સરકાર, સસ્પેન્સ યથાવત, રાજ્પાલે TVKને નથી આપ્યું આમંત્રણ
Trisha Tirupati Visit: થલાપતિ વિજયની પ્રચંડ જીત પાછળ આ અભિનેત્રીનો હાથ? યૂઝર્સ કેમ જોડી રહ્યા છે સીધુ કનેક્શન
Trisha Tirupati Visit: થલાપતિ વિજયની પ્રચંડ જીત પાછળ આ અભિનેત્રીનો હાથ? યૂઝર્સ કેમ જોડી રહ્યા છે સીધુ કનેક્શન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Embed widget